VMC Notification પબ્લિક હેલ્થ વર્કર(PHW) તથા ફિલ્ડવર્કર (FW -પુરૂષ)ની કરાર આધારિત ઉમેદવારો માટે

VMC Notification પબ્લિક હેલ્થ વર્કર(PHW) તથા ફિલ્ડવર્કર (FW -પુરૂષ)ની કરાર આધારિત ઉમેદવારો માટે

VMC પબ્લિક હેલ્થ વર્કર(PHW) તથા ફિલ્ડવર્કર (FW -પુરૂષ)ની કરાર આધારિત ઉમેદવારો મેળવવા સંદર્ભમાં સુચના


VMC Notification : પબ્લિક હેલ્થ વર્કર(PHW) તથા ફિલ્ડવર્કર (FW -પુરૂષ)ની કરાર આધારિત ઉમેદવારો મેળવવા સંદર્ભમાં સુચના

VMC Notification પબ્લિક હેલ્થ વર્કર(PHW) તથા ફિલ્ડવર્કર (FW -પુરૂષ)ની કરાર આધારિત ઉમેદવારો માટે
VMC Notification

DETAILS :

VMC Notification  વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ
“મેલેરીયા મુક્ત ગુજરાત અભિયાન – ૨૦૨૪” www.vmc.gov.in
પબ્લિક હેલ્થ વર્કર(PHW) તથા ફિલ્ડવર્કર (FW -પુરૂષ)ની કરાર આધારિત ઉમેદવારો મેળવવા સંદર્ભમાં સુચના

Information

VMC Notification Details

Organization Vadodara Municipal Corporation (Health Department)
Campaign Malaria-Free Gujarat Campaign 2024
Website www.vmc.gov.in
Postings Public Health Worker (PHW) & Field Worker (FW – Male) (Contractual)
Duration 11 months (purely temporary)
Advertisement Reference PRO No. 1085 23-24
Release Date of Selection Lists & Appointment Orders 04/10/2024, 12:00 PM on the website
Selection Lists Available 5th selection list for PHW and 6th selection list for FW
Instructions for Selected Candidates Download appointment orders from the website
Reporting Period 07/10/2024 to 14/10/2024 (excluding public holidays), during office hours
Reporting Location Assigned zone office, report to Biologist
Notification No separate notification will be sent to the selected candidates
Important Information Further details and conditions available on the website
Non-compliance Consequence Names will be removed from the selection list if not reported by 14/10/2024
Replacement Process Candidates from the waiting list will be appointed
Complaint Handling No objections will be entertained
PRO Number 573 24-25
Issued by Chief Health Officer, Vadodara Municipal Corporation

VMC Notification : પબ્લિક હેલ્થ વર્કર(PHW) તથા ફિલ્ડવર્કર (FW -પુરૂષ)ની કરાર આધારિત ઉમેદવારો મેળવવા સંદર્ભમાં સુચના
વડોદરા મહાનગરપાલિકા, આરોગ્ય વિભાગ હસ્તક વાહકજન્ય રોગ નિયંત્રણ તથા પાણીજન્ય રોગ નિયંત્રણ અંગેની ક્ષેત્રીય કામગીરી માટે પબ્લીક હેલ્થ વર્કર (PHW) અને ડિવર્કર (FW) (પુ.) ની ૧૧ માસના કરાર આધારીત તદન હંગામી ધોરણે ઉમેદવારો મેળવવા અંગે પી.આર.ઓ.નં.૧૦૮૫ ૨૩-૨૪ થી પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાતના સંદર્ભમાં પસંદગી પામેલ પબ્લીક હેલ્થ વર્કર (PHW, ઉમેદવારોની પાંચમી પસંદગી યાદી અને ડિવર્કર (FW) (પુ.) ઉમેદવારોની છઠ્ઠી પસંદગી યાદી તથા તેઓના નિમણૂંકના હુકમ www.vmc.gov.in વેબસાઈટ ઉપર તા.૦૪/૧૦/૨૦૨૪ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે મુકવામાં આવશે.

આ યાદીમાં પસંદગી પામેલ ઉમેદવારોએ પોતાના નિમણુંકના હુકમ જાતે ડાઉનલોડ કરી તા.૦૭/૧૦/૨૦૨૪ થી તા.૧૪/૧૦/૨૦૨૪ સુધીમાં રિજાના દિવસ સિવાય] કચેરી સમય દરમ્યાન તેઓને યાદીમાં ાળવવામાં આવેલ જે તે ઝોનની કચેરી ખાતે બાયોલોજીસ્ટશ્રી સમક્ષ હાજર થવાનું રહેશે.

પસંદગી પામેલ ઉમેદવારોને અલગથી કોઈ જાણ કરવામાં આવશે નહી. આ માટેની જરૂરી માહિતી શરતો વડોદરા મહાનગરપલિકાની ઉપર જણાવેલ વેબસાઈટ ઉપરથી મેળવી લેવાની રહેશે.
તા.૧૪/૧૦/૨૦૨૪ સુધીમાં હાજર ન થનાર ઈસમોના નામ પસંદગી યાદીમાંથી રદ્દ કરી પ્રતિક્ષાયાદીમાંથી અન્ય ઈસમની જે તે જગ્યાએ તૂર્ત નિમણુંક આપવામાં આવશે આ બાબતે કોઈપણ રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં જેની સબંધકર્તા તમામે ખાસ નોંધ લેવી.

LINKS :

Description

Link

Short Notification Click Here
Website Click Here

Join Our Channels :

Channel

Link

Google News Click Here
Facebook Page Click Here

RMC WARD OFFICER Result And Final Answer EXAM DATE 21-07-2024

2 thoughts on “VMC Notification પબ્લિક હેલ્થ વર્કર(PHW) તથા ફિલ્ડવર્કર (FW -પુરૂષ)ની કરાર આધારિત ઉમેદવારો માટે”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *