
વડોદરા મહાનગરપાલિકા પરીક્ષા અંગેની જાહેરાત
VMC Exam વડોદરા મહાનગરપાલિકા દ્વારા નીચે જણાવેલ જ્ગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા તેની સામે દર્શાવેલ તારીખે યોજાનાર છે.

DETAILS :
ક્રમ |
જાહેરાત ક્રમાંક |
જગ્યાનું નામ |
પરીક્ષાની તારીખ |
---|---|---|---|
1 | 599/19-20 | ફુડ સેફટી ઓફિસર | 27-10-24 |
2 | 556/23-24 | ટાઉન પ્લાનર | |
3 | 556/23-24 | ડાયરેક્ટર (પાર્કસ એન્ડ ગાર્ડન) |
Additional Information:
- The competitive written exam for these positions is scheduled for 27-10-24 (Sunday).
- Changes to the schedule may occur due to unavoidable reasons.
- Call letters for the written exam can be downloaded from the VMC website (www.vmc.gov.in) 10 days before the exam date.
VMC Exam : સદર જગ્યાઓની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનું આયોજન તા. ૨૭- ૧૦-૨૪, રવિવાર દરમ્યાન રાખવામાં આવેલ છે. અનિવાર્ય કારણોસર આ કાર્યક્રમમાં ફેરફાર કરી શકાશે. સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના ૧૦ દિવસ પહેલા વ.મ.પાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર મુકવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવા તેમજ વધુ વિગતો માટે વ.મ.પાલિકા વેબસાઇટ જોતા રહેવા આથી જણાવવામાં આવે છે.
Thanks 👍