VMC Document Verification Candidates List Notification For Advt.No 614/23-24
VMC Document Verification 2024 : વડોદરા મહાનગરપાલિકા જાહેરાત ક્રમાંક-૬૧૪/૨૩-૨૪ થી એકસ-રે ટેકનીશીયન, વર્ગ-૩ સંવર્ગની તા.૧૭-૧૨-૨૦૨૩ ના રોજ યોજવામાં આવેલ લેખિત પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટ્સ આધારે પ્રાથમિક તબકકામાં પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય છે તેવા ઉમેદવારોના યાદી અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી સંબંધેની ઉમેદવારો માટેની સુચનાઓ નીચે મુજબ છે. જે જોઇ લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે.
પ્રસ્તુત યાદીમાં કેટેગરી વાઈઝ ભરવાની થતી જગ્યાઓના આધારે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી સારૂ પ્રાથમિક તબકકામાં બોલાવવાના થાય છે તેવા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવેલ છે.
(૨)
સદર યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણીને અંતે લાયક ઠરેલ ઉમેદવારોની સંખ્યા અને જાહેરાતમાં દર્શાવેલ કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાઓની વિગતો ધ્યાને
લઇ ઉમેદવારોની ઉકત પરીક્ષામાં મેળવેલ ગુણના મેરીટ્સ આધારે કેટેગરી પ્રમાણે પસંદગી/પ્રતિક્ષા યાદી તૈયાર કરી પ્રસિધ્ધ કરવામાં આવશે.
(૩)
ઉમેદવાર, સદર દર્શાવેલ યાદીમાં પોતાના નામના સમાવેશ માત્રથી તેઓનો પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવેશ માટેનો કોઇ હકક દાવો કરી શકશે નહીં.
અનિવાર્ય સંજોગોમાં ઉમેદવાર આ કાર્યક્રમમાં હાજર રહી શકે એમ ના હોય તો તેઓ તેમના વાલીને સંમંતિપત્રક સાથે મોકલી પ્રમાણપત્રોની ચકાસણી કરાવી શકે છે. આ માટે નિયત નમુનાનું સંમતિ પત્રક વાલી સાથે મોકલવાનું ફરજીયાત છે. (સંમતિ પત્રક સામેલ છે.)
(૬)
(૧) વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પરથી ડાઉનલોડ કરેલ કોલલેટર, ૨-પાસપોર્ટ સાઇઝના ફોટા, આઇ.ડી. પ્રુફ
(૨) જન્મ તારીખના પુરાવા માટે :– શાળા છોડયાનો દાખલો/ જન્મનો દાખલો ધોરણ-૧૦ અને ૧૨ નું પ્રમાણપત્ર જેમાં જન્મ તારીખ દર્શાવેલ હોય
(૩) શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ સ્નાતકની છેલ્લા વર્ષ/સેમેસ્ટરની માર્કશીટ અને પ્રમાણપત્ર. માર્કશીટ,ડીગ્રી સર્ટીફીકેટમાં ગ્રેડ દર્શાવેલ હોય તો તેનું સમકક્ષ ટકામાં માન્ય યુનિવર્સિટીનું કન્વર્ઝન કોષ્ટક રજૂ કરવાનું રહેશે.
(૪) અનામત વર્ગના ઉમેદવારોએ જાતિ અંગેનો દાખલો
(૭)
આર્થિક રીતે નબળા (EWS) વર્ગના ઉમેદવારોએ તા.૨૮-૦૮-૨૦૨૩ ની સ્થિતિએ ત્રણ વર્ષ થયેલ ન
હોય તેવું આર્થિક રીતે નબળા (EWS) વર્ગનું પાત્રતા પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
Thanks 👍
Thank you 👍
Thanks 👍