
VMC સીટી એન્જીનીયર વર્ગ-૦૧ ભરતી 2024
VMC City Engineer Recruitment 2024
VMC City Engineer વડોદરા મહાનગરપાલિકામાં નીચે જણાવેલ વર્ગ-૦૧ ની જગ્યા સીધી ભરતીથી ભરતી કરવા માટે માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે વેબસાઇટ પર તા.૨૬-૦૯-૨૪ (૧૩.૦૦ કલાક) થી તા. ૧૫- ૧૦-૨૪ (૧૬.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.

DETAILS :
ક્રમ |
જગ્યાનું નામ |
ઉપલબ્ધ જગ્યા |
---|---|---|
1 | સીટી એન્જીનીયર | 01 |
(૧) કોઇપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહી. ફક્ત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે. (૨) આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી મેળવવાની રહેશે. (૩) ઉમેદવારે નિયત થયેલ ફી તા. ૧૫- ૧૦-૨૪ સુધીમાં ઓનલાઇન જ ભરપાઇ ક૨વાની ૨હેશે. ફી ભર્યા વગરની અરજીઓ આપોઆપ નામંજુર ગણવામાં આવશે. (૪) વડોદરા મહાનગરપાલિકા ના કર્મચારીને ઉપલી વયમર્યાદમાં ઉંમરનો બાધ રહેશે નહીં. તેઓએ પણ ઓનલાઇન અરજી કરવાની રહેશે. (૫) આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યા ધ્યાને લઇ જે તે જગ્યા ને અનુરૂપ એલીમીનેસન ટેસ્ટ/સ્પર્ધાત્મક પરીક્ષા/ઇન્ટરવ્યુ અંગે કમિશ્નરશ્રી, વડોદરા મહાનગરપાલિકા, વડોદરા જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે.
Additional Information:
- Application Mode: Only online applications will be accepted. No applications via post or in person.
- Application Period: From 26-09-24 (13:00 hrs) to 15-10-24 (16:59 hrs).
- Eligibility Criteria, Salary, and Other Details: Available on the website of Vadodara Municipal Corporation: www.vmc.gov.in.
- Fee Payment: The application fee must be paid online before 15-10-24. Applications without the fee payment will be automatically rejected.
- Age Relaxation: Age relaxation will apply to the existing employees of Vadodara Municipal Corporation.
- Recruitment Process: Based on the number of applications, the Commissioner of VMC will decide on the elimination test, competitive exam, or interview. The decision will be final and binding.
- Press Release : For Press Release Click Here
Join Our Channels :
Channel |
Link |
Google News | Click Here |
Facebook Page | Click Here |
👍👏👍
Thanks 👍