VMC Call Letter
વડોદરા મહાનગરપાલિકા

VMC Call
કોલલેટર ડાઉનલોડ કરવા બાબત વડોદરા મહાનગરપાલિકા જાહેરાત ક્રમાંક: ૨૩૦/૨૪-૨૫ અન્વયે સૈનિક (ફાયર મેન) ની સીધી ભરતી માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ.

DETAILS :
Subject |
Details |
|---|---|
| Organization | Vadodara Municipal Corporation (VMC) |
| Website | www.vmc.gov.in |
| Recruitment Announcement | 230/24-25 |
| Position | Soldier (Ex-serviceman) |
| Application Process | Online |
| Physical Test Date | From 08-10-2024 to 17-10-2024 |
| Admit Card (Call Letter) Availability | From 27-09-2024 (17:00) to 07-10-2024 (23:59) |
| Call Letter Download Link | www.vmc.gov.in |
| Public Relations Number | PRO No. 561/24-25 |
| Issued By | Municipal Commissioner (Vadodara) |
સદર જાહેરાતમાં ઓનલાઇન અરજી કરનાર ઉમેદવારો માટે તા.૦૮-૧૦-૨૪થી તા.૧૭-૧૦-૨૪ દરમ્યાન શારીરિક કસોટી યોજાનાર છે. સદર શારીરિક કસોટી માટેના કોલલેટર વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પરથી તા.૨૭-૦૯-૨૪ (૧૭:૦૦) થી તા.૦૭-૧૦-૨૪ (૨૩:૫૯) કલાક સુધી ડાઉનલોડ કરી શકાશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.

👏👏👏