Viramgam : વિરમગામ નગરપાલિકા ભરતી 2024

Viramgam : વિરમગામ નગરપાલિકા ભરતી 2024

વિરમગામ નગરપાલિકા ભરતી 2024

Viramgam નગરપાલિકા- વિરમગામ જિ.અમદાવાદ કરાર આધારીત મ્યુનિસિપલ ઈજનેરની ભરતી.

Viramgam : વિરમગામ નગરપાલિકા ભરતી 2024
Viramgam

DETAILS :

કરાર આધારીત મ્યુનિસિપલ ઈજનેરની ભરતી
વિરમગામ નગરપાલિકા જિલ્લા અમદાવાદ ખાતે તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત માસિક રૂ. ૧૬,૫૦૦/- ના ફિક્સ પગારથી કોમન કેડરના મ્યુનિસિપલ એન્જીનીય૨-૧(એક) જગ્યા માટે ભરતી કરવા માટે સિવિલ એન્જીનીયર(ડીગ્રી)ની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

Recruitment Detail

Description

Organization Viramgam Municipality, District Ahmedabad
Position Municipal Engineer (Civil Engineer) – 1 Position
Contract Type Fixed-term contract for 11 months
Monthly Salary ₹16,500 (Fixed)
Qualification Required Degree in Civil Engineering
Experience Preference will be given to candidates with relevant experience
Age Limit 18 to 35 years
Application Submission Interested candidates should send their applications along with educational and experience certificates, proof of date of birth, and a copy of Aadhar Card/Voter ID.
Submission Mode Registered AD/Speed Post
Submission Address Chief Officer, Viramgam Municipality, Mandal Road, opposite Mahatma Gandhi Hospital, Viramgam, Taluka: Viramgam, District: Ahmedabad
Last Date to Apply Within 15 days from the date of advertisement
Application Conditions – Incomplete applications or applications received after the deadline will not be considered.
– Candidates cannot claim permanent positions in the future.
– All certified copies of educational qualifications and age proof must be submitted.
Advertisement Reference JN No. 690, Date: 05/11/2024, Document No.: Rank/Sanmani/Ahmedabad/1074/2024
Contact Chief Officer, Viramgam Municipality

જાહેરાત પ્રસિધ્ધ થયાના દિન-૧૫માં અરજી, લાયકાત અને અનુભવના પ્રમાણપત્રો, જન્મનો પુરાવો અને આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડની નકલ સાથે રજી.એડી/સ્પીડ પોસ્ટથી ચીફ ઓફિસ૨, વિરમગામ નગરપાલિકા, માંડલ રોડ, મહાત્મા ગાંધી હોસ્પિટલ સામે, વિરમગામ, તા. વિરમગામ જી.અમદાવાદને મોકલી આપવાની રહેશે.
વયમર્યાદા 18 થી 35 વર્ષ સુધી.

અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. તમામ શૈક્ષણિક લાયકાત તથા ઉંમરના પુરાવાની પ્રમાણિત નકલો અરજી સાથે રજૂ કરવાની રહેશે. અધુરી વિગત ધરાવતી તથા સમય મર્યાદા બહાર આવેલ અરજી ધ્યાને લેવામાં નહીં. ઉમેદવાર ભવિષ્યમાં કાયમી થવાનો હક દાવો કરી શકશે નહીં. ભરતી અંગેની તમામ સત્તાના અબાધિત અધિકારી વિરમગામ નગરપાલિકાના રહેશે.

Viramgam : વિરમગામ નગરપાલિકા ભરતી 2024

જાહેરાત

જાહેરાત જોવા અહીં ક્લિક કરો

Join Our Channels :

Channel

Link

Google News Click Here
Facebook Page Click Here
WhatsApp Channel
Click Here
MORE JOBs Click Here

2 thoughts on “Viramgam : વિરમગામ નગરપાલિકા ભરતી 2024”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *