
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024
વડોદરા (Vadodara) મહાનગરપાલિકા માં વિવિધ શાખા માટે નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરતી કરવા માટે માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

POSTS :
DETAILS :
ક્રમ |
માહિતી |
---|---|
૧ | ઉમેદવારે વેબસાઇટ પર તા.૧૨-૦૯-૨૪ (૧૩:૦૦ કલાક) થી ૦૧-૧૦-૨૪ (૧૬:૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે. |
૨ | કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં. ફક્ત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે. |
૩ | આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી મેળવવાની રહેશે. |
૪ | ઉમેદવારે નિયત થયેલ ફી તા.૦૧-૧૦-૨૦૨૪ સુધીમાં ઓનલાઇન ભરપાઇ કરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ નામંજુર ગણવામાં આવશે. |
૫ | વડોદરા મહાનગરપાલિકા ના કર્મચારીને ઉપલી વયમર્યાદામાં ઉંમરનો બાધ રહેશે નહીં. તેઓએ પણ ઓનલાઇન અરજી કરવાની રહેશે. |
૬ | આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યા ધ્યાને લઇ જે તે જગ્યા ને અનુરૂપ સ્પર્ધાત્મક પરીક્ષા ઇન્ટરવ્યુ વગેરે અંગે કમિશ્નરશ્રી, વડોદરા મહાનગરપાલિકા, વડોદરા જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે. |
૭ | ઉમેદવારો માટેની મહત્વની સૂચના: સરકારશ્રીના નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક:ખરચ/૨૦૦૨/૫૭૪-૧, તા.૧૬-૦૨-૨૦૦૬ અન્વયે માસિક ફિક્સ વેતનથી ભરવાપાત્ર હોઇ, અત્રેના સા.વ.વિ.પરિપત્ર અંક-૪૪/૧૯-૨૦ તાઃ ૦૬-૦૨-૨૦ મુજબ ત્રણ વર્ષ સુધી માસિક ફિક્સ વેતનથી અજમાયશી નિમણુંકને પાત્ર થશે. ત્યારબાદ, કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કર્યેથી नियત પગાર ધોરણથી નિયમોનુસાર સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે. |

LINKS
Vadodara Municipal Corporation Advertisement : જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરોપ્રેસ રિલીઝ
Official Website : વડોદરા મહાનગરપાલિકા વેબસાઇટ
Join Our Channels :
Channel |
Link |
Google News | Click Here |
Facebook Page | Click Here |
સરકારી ઔદ્યોગિક તાલીમ (Government Industrial Training) સંસ્થા બાલીસણા (પાટણ) ભરતી 2024
Thanks for sharing 👏👏👏
Thanks 👍
Thanx…
Thanx….