Union Bank : યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા માં ભરતી 2024

Union Bank : યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા માં ભરતી 2024

યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા માં ભરતી 2024

Union Bank Recruitment 2024

Union Bank ઓફ ઈન્ડિયા દ્વારા 2024માં Local Bank Officer (LBO) માટે 1500 જગ્યાઓ ભરવા માટેની નોટિસ બહાર પાડવામાં આવી છે. આ પદો માટે યોગ્ય લાયકાત ધરાવતાં ઉમેદવારોની ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે. યુનિયન બેંકમાં આ ભરતીની વિગત, જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની રીત, વગેરે નીચે આપેલ છે. જો આ માહિતી તમને ઉપયોગી લાગે તો તમારા મિત્રોને જરૂરથી શેર કરો.

Union Bank : યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા માં ભરતી 2024
Union

DETAILS :

સંસ્થાનું નામ

યુનિયન બેંક ઓફ ઇન્ડિયા

પોસ્ટનું નામ Local Bank Officer (LBO)
પોસ્ટની સંખ્યા 1500
શૈક્ષણિક લાયકાત Any Graduate
જોબ લોકેશન All India
નોકરીનો હોદ્દો Local Bank Officer (LBO)
પોસ્ટ અને ખાલી જગ્યાઓની વિગતો
જોબની શોર્ટ માહિતી યુનિયન બેંક ઓફ ઇન્ડિયા

Additional Information

Category

Details

Educational Qualification Any Graduate from a recognized board/university/institute. See official notification for more details.
Age Limit Minimum: 20 years, Maximum: 30 years. Age relaxation as per government norms.
Application Fee General/OBC Candidates: Rs. 850
SC/ST/PH/PWD Candidates: Rs. 175
Salary Rs. 48,480 per month, plus other benefits as per Union Bank policy.
How to Apply Read the official notification to check eligibility.
Selection Process Based on written test and/or interview.
Important Dates Online Application Start Date: 24-Oct-2024
Last Date to Apply: 13-Nov-2024
Official Website www.unionbankofindia.co.in

Join Our Channels :

Channel

Link

Google News Click Here
Facebook Page Click Here
WhatsApp Channel
Click Here
MORE JOBs Click Here

2 thoughts on “Union Bank : યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા માં ભરતી 2024”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *