ઠાસરા (Thasra) નગરપાલિકા ભરતી 2024

ઠાસરા (Thasra) નગરપાલિકા ભરતી 2024

ઠાસરા નગરપાલિકા ભરતી 2024

ઠાસરા (Thasra) નગરપાલિકા વોક-ઈન ઈન્ટરવ્યુ

સ્વચ્છ ભારત મિશન-અર્બન, ગુજરાત અંતર્ગત પ્રાદેશિક કમિશ્નરશ્રીની કચેરી, અમદાવાદ ઝોન હેઠળની ઠાસરા નગરપાલિકામાં નીચે મુજબની ૧૧ માસ કરાર અધારિત જગ્યા માટે તા.૧૮/૧૧/૨૦૨૪ ને સોમવારના રોજ વોક-ઈન ઈન્ટરવ્યુ રાખવામાં આવેલ છે. યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ ઠાસરા નગરપાલિકા, ઠાસરા ખાતે સવારે ૧૧.૦૦ થી ૧૨.૦૦ સુધી રૂબરૂ હાજર રહી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ઈન્ટરવ્યુ બપોરે ૧-૦૦ કલાકે શરૂ કરવામાં આવશે. જેમાં ઉમેદવારોએ લાયકાત અને અનુભવના અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ અને પાસપોર્ટ સાઈઝના – ૨ ફોટોગ્રાફસ સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે. ભરતી અંગેની શરતો અત્રેની કચેરીના નોટીસ બોર્ડ પર જોઈ શકાશે.

ઠાસરા (Thasra) નગરપાલિકા ભરતી 2024
Thasra

DETAILS :

ક્રમ

જગ્યા નામ

લાયકાત

અનુભવ

કુલ જગ્યા

પગાર ધોરણ

સ્થળ

ઇન્ટરવ્યુ તારીખ અને સમય

1 સીટી મેનેજર B.E./B.Tech-Environment, SWM, Civil
M.E./M.Tech-Environment, Civil
1 વર્ષ (ડિગ્રી મેળવ્યા બાદનો) 1 ₹30,000/- ઠાસરા

(Thasra)

18/11/2024
રજીસ્ટ્રેશન: 11:00 AM – 12:00 PM
ઇન્ટરવ્યુ: 1:00 PM

Additional Instructions: Candidates must bring original certificates, Xerox copies of qualifications, experience certificates, and 2 passport-sized photos. Recruitment terms are available on the notice board at the office.

જાહેરાત

જાહેરાત જોવા અહીં ક્લિક કરો

Join Our Channels :

Channel

Link

Google News Click Here
Facebook Page Click Here
WhatsApp Channel
Click Here
MORE JOBs Click Here

2 thoughts on “ઠાસરા (Thasra) નગરપાલિકા ભરતી 2024”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *