થાનગઢ નગરપાલિકા જાહેરાત વર્ષ ૨૦૨૪-૨૫
Thangadh નગર પાલિકામાં નીચે મુજબની જગ્યાઓ

DETAILS :
થાનગઢ નગર પાલિકામાં નીચે મુજબની જગ્યાઓ માટે તા.૦૪/૧૦/૨૦૨૪ ના રોજ “વોક ઈન ઈન્ટરવ્યુ” રાખવામાં આવેલ છે.જેમાં લાયકાત ધરાવતાં નીચે મુજબની શૈક્ષણીક લાયકાત તથા અનુભવના આધાર પુરાવા સાથે થાનગઢ નગરપાલિકા ક્ચેરી ખાતે હાજર રહેવા જણાવવામાં આવે છે.

ક્રમ |
જગ્યાનું નામ |
લાયકાત અને અનુભવ |
પગાર ધોરણ |
|---|---|---|---|
| 1 | સિટી મેનેજર (MIS-IT) | BE/B.Tech-IT, ME/M.Tech-IT, BCA/BSC-IT, MSC-IT (1 year’s experience after degree) | ₹20,000/- |
| 2 | સિટી મેનેજર (SWM) | BE/B.Tech-Environment, BE/B.Tech-Civil, ME/M.Tech-Environment, ME/M.Tech-Civil (1 year’s experience after degree) | ₹30,000/- |

જાહેરાત :
Join Our Channels :
Channel |
Link |
| Google News | Click Here |
| Facebook Page | Click Here |
![]()
Forest Guard Physical Test Call Letter Out 2024
👏👍
Thanks 👍