Thangadh Nagarpalika ભરતી 2024 મ્યુનિસિપલ એન્જીનીયર માટે

Thangadh Nagarpalika ભરતી 2024 મ્યુનિસિપલ એન્જીનીયર માટે

થાનગઢ નગરપાલિકા ભરતી 2024

Thangadh Nagarpalika  જીલ્લો – સુરેન્દ્રનગર

Thangadh Nagarpalika ભરતી 2024 મ્યુનિસિપલ એન્જીનીયર માટે
Thangadh Nagarpalika

Thangadh Nagarpalika માં ૧૧ માસના કરાર આધારિત સિવિલ ડીગ્રી એન્જીનીયરની ભરતી એડહોક ધોરણે કરવાની હોય, લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેઓની અરજી, ડીગ્રી પ્રમાણપત્રો, અનુભવનું પ્રમાણપત્ર, વગેરે સાથે તા. ૨૧-૧૦-૨૦૨૪ સુધીમાં અત્રેની કચેરીએ ફક્ત R.PA.D. થી મોકલી આપવા જણાવવામાં આવે છે.

DETAILS :

ક્રમ

જગ્યાનું નામ

જગ્યા

ઉંમર

ફીક્સ પગાર

અનુભવ

શૈક્ષણિક લાયકાત

1 મ્યુનિસિપલ એન્જીનીયર 1 વધુમાં વધુ 35 વર્ષ ₹16,500/- ઓછામાં ઓછો 1 વર્ષ અનુભવ કોઈપણ સરકારી માન્ય યુનિવર્સિટીથી B.E. સિવિલ ડિગ્રી અને કોમ્પ્યુટર જ્ઞાન

મહત્વપૂર્ણ માહિતી:

  • અરજી સબમિટ કરવા: 21-10-2024 સુધીમાં R.P.A.D. દ્વારા મોકલવા.
  • લાયકાત: B.E. (Civil) from a recognized university and basic computer knowledge.

જાહેરાત :

જાહેરાત જોવા અહીં ક્લિક કરો

Join Our Channels :

Channel

Link

Google News Click Here
Facebook Page Click Here
WhatsApp Channel
Click Here

GPSC ભરતી 2024 નાયબ સેક્શન અધિકારી (કાયદા બાજુ) વર્ગ -3 અને બીજી જગ્યાઓ

2 thoughts on “Thangadh Nagarpalika ભરતી 2024 મ્યુનિસિપલ એન્જીનીયર માટે”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *