
શિક્ષણ સહાયક ભરતી 2024 શામપુર
TAT-2 શિક્ષણ સહાયક ભરતી 2024 (શામપુર)
TAT-2 શ્રી મહાત્મા ગાંધી સમાજ સેવા ટ્રસ્ટ, શામપુર.

શ્રી મહાત્મા ગાંધી સમાજ સેવા ટ્રસ્ટ, શામપુર, તા. મોડાસા, જિ. અરવલ્લી સંચાલિત શ્રી ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા-ખિલોડા, તા. ભિલોડા, જિ. અરવલ્લીને મદદનીશ કમિશ્નરશ્રી, મોડાસા, જિ. અરવલ્લીના પત્રાંક નં. આ વિમક એન.ઓ.સી. ૨૦૨૪-૨૫૧૫૨૯ થી ૧૫૩૪ તા. ૧૭/૦૯|૨૦૨૪ના પત્રથી ધો-૧૧ થી ૧૨ માટે શિક્ષણ સહાયક-૦૨ની ભરતી કરવા માટે એન.ઓ.સી. મળેલ છે. તો નીચે મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમદવારો પાસેથી
અરજીઓ મંગાવવામાં આવે છે.
TAT-2 DETAILS :
ક્રમ |
જગ્યાનું નામ |
જગ્યાની સંખ્યા |
રોસ્ટર ક્રમ |
જાતિ |
લાયકાત |
વિષય |
---|---|---|---|---|---|---|
1 | શિક્ષણ સહાયક | 1 | 03 | બિન અનામત | એમ.એ., બી.એડ., ટાટ-2 | સમાજશાસ્ત્ર |
2 | શિક્ષણ સહાયક | 1 | 04 | સા.શૈ.રીતે.પ વર્ગ | એમ.એ., બી.એડ., ટાટ-2 | સંસ્કૃત |
TAT-2 શરતો
- અરજી વિધિ: લાયક ઉમેદવારોએ તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો અને પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોટાડીને, જાહેરાત પ્રસિદ્ધ થયેથી 10 દિવસની અંદર રજીસ્ટર્ડ પોસ્ટથી અરજી મોકલવી.
- ફરજ: પસંદગી પામેલ કર્મચારીને 24 કલાકની ફરજ બજાવવાની રહેશે અને આશ્રમશાળામાં નિવાસ ફરજિયાત છે.
- પગાર: પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર, સરકારશ્રીના નિયમો મુજબ.
- અન્ય લાયકાતો: કોમ્પ્યુટર જ્ઞાન અને માન્ય સર્ટિફિકેટ ફરજિયાત.
- અરજીની નકલ: આદિજાતિ વિકાસ અધિકારી, આશ્રમશાળા-ખેડબ્રહ્મા, જિ. સાબરકાંઠા કચેરીએ ફરજિયાત મોકલવાની.
અરજી મોકલવાનું સ્થળ
- મોકલવાનું સ્થળ: આચાર્યશ્રી, શ્રી મહાત્મા ગાંધી સમાજ સેવા ટ્રસ્ટ, શામપુર, મુ.પો. શામપુર, તા. મોડાસા, જિ. અરવલ્લી, પિ.નં. 383220
જાહેરાત :
Join Our Channels :
Channel |
Link |
Google News | Click Here |
Facebook Page | Click Here |
WhatsApp Channel |
Click Here |
MORE JOBs | Click Here |
Thanks for sharing 👏👍👏
Thanks 👍