TAT-1 TAT-2 શિક્ષણ સહાયક ભરતી 2024 તરવાડીયા

TAT-1 TAT-2 શિક્ષણ સહાયક ભરતી 2024 તરવાડીયા

શિક્ષણ સહાયક ભરતી 2024 તરવાડીયા

TAT-1 TAT-2 શિક્ષણ સહાયક ભરતી 2024 

TAT-1 TAT-2 શિક્ષણ સહાયક ભરતી 2024  : જય માં ગાયત્રી કેળવણી મંડળ તરવાડીયા ભાવ તા.જિ.દાહોદ સંચાલિત જય સાંવરીયા શેઠ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમશાળા

TAT-1 TAT-2 શિક્ષણ સહાયક ભરતી 2024 તરવાડીયા
TAT-

DETAILS :

તરવાડીયા ભાવ, તા.જિ.દાહોદ માટે મદદનીશ કમિશ્નર શ્રી (આ.વિ.)ની કચેરી દાહોદથી મળેલ એન.ઓ.સી. (1) માધ્યમિક જા.નં. આ.વિ./મ.ક./આશા/NOC/2024-25/ 5449 થી 52 તા.07-11-2024 (2) ઉચ્ચતર માધ્યમિક જા.નં. આવિ./મ.ક./આશા/NOC/2024-25/5453 થી 56 તા. 7-11-2024 થી મળેલ એન.ઓ.સી. પ્રમાણે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

Sr. No.

Position

Number of Positions

Roster Order

Category

Qualification

Subjects

1 શિક્ષણ સહાયક (માર્ઘામક) 01 06 બિન અનામતા B.Sc., B.Ed., TAT -1 (Mathematics-Science) Mathematics, Science
2 શિક્ષણ સહાયક (ઉચ્ચતર માધ્યમિક) 01 08 બિન અનામતા M.A., B.Ed., TAT-2 (Gujarati) Gujarati

ઉપર મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિન-15માં રજી.એડીથી પોતાના અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે અરજી કરવાની રહેશે. પસંદગી પામેલ ઉમેદવાર કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. આશ્રમશાળાનાં સ્થળે ફરજીયાત રહેવાનું રહેશે. સરકારશ્રીના વર્તમાન ધારા ધોરણ મુજબ પાંચ વર્ષ ફીકસ પગાર મળવાપાત્ર રહેશે.સરકારશ્રીના તથાસંસ્થાના વખતો વખતના ઠરાવો નિતિનિયમોનું ફરજિયાત પાલન કરવાનું રહેશે.

Additional Information

  • Application Deadline: Within 15 days with registered post along with certified copies of original certificates.
  • Other Requirements: Must pass a computer skills test. Residency at the school location is mandatory.
  • Salary: Fixed pay as per the current government norms for five years.
  • Address to Send Application:
    • Principal, Jay Sanwariya Roth Madhyamik & Higher Secondary Ashramshala, Tarvadiyabhav, P.O. Tarvadiya Vajra, Dist. Dahod

જાહેરાત :

જાહેરાત જોવા અહીં ક્લિક કરો

Join Our Channels :

Channel

Link

Google News Click Here
Facebook Page Click Here
WhatsApp Channel
Click Here
MORE JOBs Click Here

2 thoughts on “TAT-1 TAT-2 શિક્ષણ સહાયક ભરતી 2024 તરવાડીયા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *