
વડોદરા મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પ્રિલીમ પરિણામ (VMC Prelims Result) જાહેર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પ્રિલીમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં 17,068 ઉમેદવારો લાયક ગણાયા છે. પરીક્ષામાં ઓછામાં ઓછા Read More …