
ઔદ્યોગિક તાલીમ સંસ્થા-વિજાપુર ભરતી 2024 ઔદ્યોગિક તાલીમ સંસ્થા-Vijapur માં પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટરની માનદ્ સેવા આમંત્રીત કરવા અંગે. રોજગાર અને તાલીમ ખાતાના નીયંત્રણ હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થા, Vijapur માં NCVT/GCVT નાં લાંબા/ટુંકા ગાળાના વ્યવસાયોમાં સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટરની ખાલી પડેલ/ પડનાર નીયમિત જગ્યાઓ Read More …