
રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025 RMC Recruitment 2025 રાજકોટ મહાનગરપાલિકાની નીચે જણાવ્યા મુજબની ખાલી જગ્યાઓ ભરવા તા.૦૧/૦૨/૨૦૨૫, શનિવાર સુધીમાં ફક્ત ઓનલાઈન માધ્યમથી (www.rmc.gov.in) અરજીઓ મંગાવવામાં આવે છે. ઉક્ત કેડરની લાયકાત, પગારધોરણ, વયમર્યાદા તેમજ અન્ય સંલગ્ન માહિતી માટે વેબસાઈટ www.rmc.gov.in પરથી એનેક્ષર- Read More …