રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) દ્વારા ભરતી જાહેરાત રદ્દ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૬/૧૦/૨૦૨૧ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ આસિસ્ટન્ટ મેનેજરની ૨, ટેક્સ ઓફિસરની ૧ અને વોર્ડ ઓફિસરની ૨ જગ્યાઓની કુલ ૫ જગ્યાઓની ભરતી જાહેરાત રદ્દ કરવામાં આવી છે. ભરતી જાહેરાત રદ્દ Read More …