OJAS Website Notification 2024 Scheduled Maintenance January 20, 2024January 20, 2024 reeashu8687 OJAS Website Scheduled Maintenance Notification 2024 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારની વિવિધ વિભાગોમાં ૪૩૦૪ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીની પ્રક્રિયા માટે ઉમેદવારોએ તા.૩૧/૦૧/૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની છે.