NHM Arvalli Recruitment 2024 For Various Posts March 17, 2024 reeashu8687 NHM Arvalli Recruitment 2024 : NHM Arvalli Recruitment 2024 : ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ, જિલ્લા આરોગ્ય સોસાયટી, જિલ્લા પંચાયત અરવલ્લી મોડાસા ખાતે ૧૧ માસ માટે તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત નીચે મુજબની જગ્યાઓ ભરવાની થાય છે.