NHM Ahmedabad Recruitment 2024 For Senior Treatment Supervisor Post

NHM Ahmedabad Recruitment 2024 For Senior Treatment Supervisor Post

NHM Ahmedabad Recruitment 2024 NHM Ahmedabad Recruitment 2024 : નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જિલ્લા ક્ષય કેન્દ્ર અમદાવાદ હસ્તકની બાવળા તાલુકા ખાતેની NTEP માં ૧૧ માસનાં કરાર પધ્ધતિથી નીચે મુજબની જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.