ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ડિસેમ્બર મહિનામાં યોજાનાર સાત પરીક્ષાઓ મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ પરીક્ષાઓ વહીવટી કારણોસર મોકૂફ રાખવામાં આવી છે. મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષાઓની સૂચિ નીચે મુજબ છે: અધિક મદદનીશ ઇજનેર (સિવિલ), વર્ગ-3 (GWRDC) પ્રિન્સિપાલ Read More …