
સ્ટાફનર્સ વર્ગ-૩ ભરતી 2024 જાહેરાત ક્રમાંક: COH/202425/1 સ્ટાફનર્સ વર્ગ-૩ ની સીધી ભરતી (કમિશનરશ્રી, આ.,ત.સે. અને ત.શિ.(ત.વિ.) સ્ટાફનર્સ વર્ગ-૩ની ભરતી અંગેની જાહેરાત કમિશનરશ્રી(આરોગ્ય)ની કચેરી(ત.વિ.), બ્લોકનં-૫, પહેલો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર. જાહેરાત ક્રમાંક: COH/202425/1 કમિશનરશ્રી, આરોગ્ય, તબીબી સેવાઓ, અને તબીબી શિક્ષણ, Read More …