ADC- અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ બેંક 2023 ઓફિસ આસિસ્ટન્ટ/ડ્રાઈવરની જગ્યાઓની ભરતી

ADC Bank Recruitment 2023: અમદાવાદ જિલ્લા સહકારી બેંક લિમિટેડે કાર્યાલય સહાયક/ડ્રાઈવર પદ (ADC બેંક ભરતી 2023) માટે જાહેરાત પ્રકાશિત કરી છે. પાત્રતા ધરાવતા ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ કાર્યાલય સહાયક/ડ્રાઈવર પદ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. Read More …