STBI Recruitment 2024 For Various Posts

STBI Recruitment 2024 For Various Posts

STBI Recruitment 2024

સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર (એસટીબીઆઇ) ભરતી

STBI Recruitment 2024 For Various Posts
STBI

DETAILS :

એસટીબીઆઇની કરાર-આધારિત ખાલી જગ્યાઓ માટેની જાહેરાત સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઇનક્યુબેટર (એસટીબીઆઇ) ખાતે ૧૧ માસ માટે (૩ વર્ષ સુધી લંબાવવાની શક્યતા) નીચેની કરાર આધારિત જગ્યાઓ ભરવાની હોઇ, અરજીઓ મંગાવવામાં આવે છે.

અનુ.

જગ્યાઓ

જગ્યાઓની સંખ્યા

માસિક ફીક્ષ પગાર

આસિસ્ટન્ટ મેનેજર (પ્રોટોટાયપીંગ ફેસીલીટીઝ) ૦૧  40,000/-
આસિસ્ટન્ટ મેનેજર (ટેકનોલોજી મેનેજમેન્ટ) ૦૧  40,000/-
આસિસ્ટન્ટ મેનેજર (ઇન્વેસ્ટમેન્ટ / ફાયનાન્સ) ૦૧ 50,000/-

Additional Information:

  • Details about eligibility, age, qualifications, experience, etc. can be found on the STBI website (https://stbi.gujarat.gov.in/ → Announcement → Career Opportunities) as per the ‘Detailed Advertisement’.
  • Indian citizens are invited to submit online applications for the above positions along with necessary certificates and documents.
  • Application Deadline: 17th October 2024, 23:59 hrs.
  • Applications received after the specified date will not be considered under any circumstances.
  • STBI reserves the right to cancel the recruitment for the above positions without assigning any reason.

પાત્રતા, ઉંમર, લાયકાત, અનુભવ, વગેરેની વિગતો સાથે સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર (એસટીબીઆઇ)ની વેબસાઇટ (https:// stbi.gujarat.gov.in/–> Announcement–> Career Opportunities) પર મુકવામાં આવેલ ‘વિગતવાર જાહેરાત’ અનુસાર, ભારતીય નાગરિકો પાસેથી, ઉપરોક્ત જગ્યા માટે ઓનલાઇન અરજીઓ (જરૂરી પ્રમાણપત્રોની નકલો, અન્ય દસ્તાવેજો સાથે) આથી મંગાવવામાં આવે છે. અરજી કરવાની છેલ્લી તારીખઃ ૧૭મી ઓક્ટોબર, ૨૦૨૪, ૨૩:૫૯ કલાક સુધી રાખવામાં આવેલ છે. નિયત તારીખ પછી મળેલ અરજીઓને કોઇપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. એસટીબીઆઇ કોઇપણ કારણ દર્શાવ્યા વગર ઉપરોક્ત જગ્યા માટેની ભરતી રદ કરવાનો અધિકાર અનામત રાખે છે.

જાહેરાત :

જાહેરાત – પ્રેસ રિલીઝ જોવા અહીં ક્લિક કરો

Join Our Channels :

Channel

Link

Google News Click Here
Facebook Page Click Here

GMC Recruitment 2024 For Various Posts

2 thoughts on “STBI Recruitment 2024 For Various Posts”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *