શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી સંચાલિત શ્રી અંબાજી કોમર્સ કોલેજ
Shri Ambaji Commerce College Recruitment 2024
Ambaji
DETAILS :
શ્રી આરાસુરી Ambaji માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી સંચાલિત શ્રી અંબાજી કોમર્સ કોલેજ, અંબાજી. શ્રી અંબાજી કોમર્સ કોલેજમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે તદ્દન હંગામી ધો૨ણે કરા૨ આધારીત નીચે મુજબ શૈક્ષણિક સ્ટાફની જરૂરીયાત છે.
Position
Institute
Subject
Number of Positions
Pay
Qualification
Interview Venue
Interview Date & Time
Contact Person
Visiting Lecturer
Shri Ambaji Commerce College, Am.baji
English
1
₹250 per hour or max ₹15,000 per month
As per UGC and H.N.G. University norms
Shri Ambaji Arts and Commerce College, Danta Highway, Kumbhariya, Am.baji, Ta. Danta, Dist. Banaskantha
16/11/2024, Saturday at 10:00 AM
Kaushik S. Modi (G.A.S.), Administrator and Additional Collector, Shri Arasuri Am.baji Mata Devasthan Trust, A.mbaji
મુલાકાતી વ્યાખ્યાતા – અંગ્રેજી – ૧ પગાર : તાસ દીઠ રૂા. ૨૫૦/- અથવા મહત્તમ માસિક રૂા. ૧૫૦૦૦|- ફીક્સ લાયકાત : યુ.જી.સી. અને હે.ઉ.ગુ.યુનિવર્સિટીના ધારાધોરણ મુજબ. સંપૂર્ણ લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી તેમજ પોતાના અસલ પ્રમાણપત્રો સહિત સ્વખર્ચે નીચે દર્શાવેલ સ્થળ અને સમયે હાજર રહેવું. ઈન્ટરવ્યુ સ્થળ : શ્રી અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, દાંતા હાઈવે, કુંભારીયા, અંબાજી, તા. દાંતા, જિ. બનાસકાંઠા.
👏👍👏
Thanks 👍