Shikshan Sahayak Recruitment 2024 For Various Posts

Shikshan Sahayak Recruitment 2024 For Various Posts

Shikshan Sahayak Recruitment 2024

Shikshan Sahayak Recruitment For Sabarkantha Jillo

Shikshan Sahayak Recruitment 2024 For Various Posts
Shikshan

DETAILS :

ક્રમાંક

વિગતો

1 સંસ્થા નામ: શ્રી સાબરકાંઠા જીલ્લા સામાજીક પ્રગતિ મંડળ રીટોડા, મુ.પો. ભેંમપોડા, તા. માલપુર, જી. અરવલ્લી
2 સંચાલિત: શ્રી હરિ ઓમ મા. અને ઉ.મા. આશ્રમશાળા, પૃથ્વીપુરા (જશવંતપુરા), તા. મેઘરજ, જી. અરવલ્લી
3 પત્રક સંખ્યા: જા.નં. આ.વિ. મક/એન.ઓ.સી. ૨૦૨૪-૨૫/૧૪૪૯ થી ૧૪૬૦
4 પત્ર તારીખ: ૨૭/૦૮/૨૦૨૪
5 પત્ર વિષય: ધો. ૯ થી ૧૧ માટે શિક્ષણસહાયક-૪ની ભરતી કરવા માટે એન.ઓ.સી.
6 અરજી માટે લાયકાત: શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે

JOB DETAIS :

Additional Information :

શરતો

વિગતો

(૧) ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ લિવીંગ સર્ટી તથા શૈક્ષણિક લાયકાત તેમજ જરૂરી લાયકાતના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોટાડી જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-૧૦ (દસ)માં ૨જી. પોસ્ટ એડીથી અરજી મોકલી આપવાની રહેશે.
(૨) પસંદગી પામેલ કર્મચારીને માધ્યમિક આશ્રમશાળામાં ચોવીસ (૨૪) કલાકની ફરજ બજાવવાની થતી હોઈ કર્મચારીએ ફરજીયાતપણે આશ્રમશાળામાં નિવાસ કરવાનું રહેશે તથા તે અંગેની બાંહેધરી આપવાની રહેશે.
(૩) સરકારશ્રીની વર્તમાન જોગવાઈ અન્વયે શિક્ષણસહાયકને ધારા-ધોરણ મુજબ પાંચ વર્ષ ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે.
(૪) જાહેરાતની પ્રસિધ્ધિની તારીખ સુધી ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા સરકારશ્રીના નિયમો મુજબ હોય તેવા ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે.
(૫) ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ તથા સરકારશ્રીએ માન્ય કરેલ કોમ્પ્યુટરનું સર્ટીફિકેટ ધરાવતા હોવા જોઇએ.
અરજી મોકલવાનું સરનામું આચાર્યશ્રી, શ્રી હરિ ઓમ મા. અને ઉ.મા. આશ્રમશાળા, મુ. પૃથ્વીપુરા (જશવંતપુરા), પો. વાસણા, તા. મેઘરજ, જી. અરવલ્લી, પિન-૩૮૩૩૫૦
પ્રમુખશ્રી શ્રી સાબરકાંઠા જીલ્લા સામાજીક પ્રગતિ મંડળ રીટોડા, મુ. પો. ભેંમપોડા, તા. માલપુર, જી. અરવલ્લી, પિન. ૩૮૩૩૩૫
પ્રેસ રિલીઝ Click Here

ये भी देखें : GMU Recruitment 2024 For Teaching & Research Associate (2 Positions)

Join Our Channels :

Channel

Link

Google News Click Here
Facebook Page Click Here

3 thoughts on “Shikshan Sahayak Recruitment 2024 For Various Posts”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *