મંડળનું નામ |
હળપતિ સેવા સંઘ, બારડોલી |
આશ્રમશાળા નામ |
ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમશાળા અડદા, તા. નવસારી, જી. નવસારી |
પદનું નામ |
શિક્ષણ સહાયક |
જગ્યાનું રોસ્ટર |
બિન અનામત |
વિષય |
એમ.એ (સમાજશાસ્ત્ર) – બી.એડ |
લાયકાત |
TAT-2 ફરજીયાત |
જાહેરાત મુજબ લાયકાતની વિગતો |
– TAT-2 ફરજીયાત છે |
|
– લાયકાત ધરાવનાર તમામ પ્રમાણપત્રો સ્વપ્રમાણિત હોવા જોઈએ |
|
– અધૂરી અરજી અને લાયકાત વગરની અરજી રદ કરવામાં આવશે |
અરજી મોકલવાની રીત |
ફક્ત રજીસ્ટર એ.ડી. |
અરજી મોકલવાની સમયમર્યાદા |
જાહેરાત પ્રકાશિત થયેથી 10 દિવસ |
અરજી મોકલવાનું સરનામું |
પ્રમુખશ્રી, હળપતિ સેવા સંઘ, કામગાર ઘર, સ્ટેશન રોડ, બારડોલી, જી. સુરત, પિન: 394601 |
અરજીની નકલ મોકલવાનું સ્થાન (વિકલ્પિક) |
આદિજાતિ વિકાસ અધિકારી, સી-બ્લોક, ત્રીજો માળ, બહુમાળી ભવન, જુના થાણા, નવસારી 396445 |
વિશેષ શરતો |
– દિવ્યાંગજનોએ પ્રમાણપત્ર જોડવાનું રહેશે |
|
– 50% કન્યાઓ માટે પ્રવેશ હોવાથી મહિલા શિક્ષકને ગૃહમાતા અને પુરુષ શિક્ષકને ગૃહપતિ તરીકે ફરજ નિભાવવી પડશે |
|
– નોકરી પાંચ વર્ષ પૂર્ણ થયા પછી પૂરું પગારધોરણ મળશે |
|
– નિમણુંક માટે ફક્ત મેરીટથી હક્ક મળતો નથી |
|
– વિવાદ બાબતે જિલ્લા પસંદગી સમિતિનો નિર્ણય આખરી રહેશે |
વિશેષ સુવિધા |
– શિક્ષકો માટે વિનામૂલ્યે રહેઠાણ ઉપલબ્ધ |
Thanks 👍
Thanks 👍