3. ગુજરાત સરકાર હસ્તકની સરકારી, જાહેર સાહસો, બોર્ડ અને નિગમોની કચેરીમાં કાયદા અધિકારી તરીકેની કામગીરીનો લઘુત્તમ-૫ વર્ષનો અનુભવ
અરજીની તારીખ
વર્તમાન પત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી ૧૦ દિવસ
અરજીનો નમુનો
સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક, ગુજરાત રાજ્યની વેબસાઈટ (www.landrecords.gujarat.gov.in) પરથી ડાઉનલોડ કરવાની રહેશે.
અરજી મોકલવાની રીત
1. ૨જીસ્ટર્ડ પોસ્ટથી
2. રૂબરૂમાં
અરજી મોકલતી વખતે
કાયદા અધિકારી માટેની અરજીનો ઉલ્લેખ કરવો જરૂરી
અપુરી અથવા વિલંબિત અરજીઓ
ધ્યાનમાં લેવામાં નહીં આવે
સંપર્ક વ્યક્તિ
નાયબ નિયામક (જનરલ), સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
સંદર્ભ નંબર
માહિતી/૧૧૯૯/૨૦૨૪-૨૫
માન્ય યુનિવર્સિટીની કાયદાના સ્નાતકની પદવી વકીલાતની કામગીરીનો લઘુતમ-૭ વર્ષનો અનુભવ ગુજરાત સ૨કા૨ હસ્તકની સરકારી,જાહેર સાહસો, બોર્ડ અને નિગમોની કચેરીમાં કાયદા અધિકારી તરીકેની કામગીરીનો લઘુત્તમ-૫ વર્ષનો અનુભવ અરજી પત્રકનો નમુનો તથા કરારની શરતો અને બોલીઓ સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની વેબ સાઇટ www.landrecords.gujarat.gov.in’’ ઉ૫૨થી ડાઉનલોડ કરવાની રહેશે.
તથા તેમા શરતો તથા બોલીઓ દર્શાવ્યા મુજબની અરજી બંધ કવરમાં ૨જીસ્ટર્ડ પોસ્ટથી અથવા રૂબરૂમાં મોકલવાની રહેશે અને બંધ કવર ઉપર કાયદા અધિકારી માટેની અરજી તેમ ઉલ્લેખ કરવાનો રહેશે. અધુરી વિગતો વાળી તેમજ નિયત તારીખ બાદ મળેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
👍