જોઈએ છે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઈ સંચાલિત શેઠ એમ.એન.સાયન્સ કોલેજ પાટણની નીચે જણાવેલ ખાલી જગ્યાની ભરતી કરવા માટે નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે. અરજીનો નમુનો તથા અન્ય જરૂરી વિગતો કોલેજની વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે.
2024
DETAILS :
અ.નં.
જગ્યાનું નામ
NOC ક્રમાંક
કુલ ખાલી જગ્યા
કેટેગરી
લાયકાત
વયમર્યાદા
નિયુક્તિ શરતો
1
લેબોરેટરી આસીસ્ટન્ટ
SC3/NOC 2023-24
24403-00
બિન અનામત
1. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના નિયમો અનુસાર B.Sc સ્નાતક ડિગ્રી (રસાયણ, ભૌતિક, બાયોલોજી વિષયોમાંથી કોઈ પણ એક) 2. CCC પરીક્ષા પાસ
20 થી 35 અથવા સરકારશ્રીના નિયમાનુસાર
1. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિયમો પ્રમાણે ભરતી 2. 5 વર્ષ સુધી ફિક્સ પગાર 3. 5 વર્ષ બાદ સમીક્ષા કરીને નિયમિત પગાર ધોરણ લાગુ 4. અરજી દાખલ કરવાની છેલ્લી તારીખ: જાહેરાત પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં.
👍👏🙏
Thanks 👍