રાષ્ટ્રીય સંગીત (Sangeet) , નૃત્ય અને નાટક અકાદમી (સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકારનું સ્વાયત્ત એકમ)
Sangeet Natak Akademi
Sangeet
DETAILS :
સંગીત નાટક અકાદમી જે સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકારનું સ્વાયત્ત એકમ છે તે સીધી ભરતી આધારે નીચે આપેલ પદો માટે ભારતીય નાગરિકો પાસેથી અરજીઓ આમંત્રિત કરે છે.
પદ નામ
પગાર ધોરણ
પદ (દો)ની સંખ્યા અને શ્રેણી
વયમર્યાદા
શૈક્ષણિક અને અન્ય લાયકાત
આસિસ્ટન્ટ એડિટર
લેવલ-૭ (₹44,900-₹1,42,400)
1 (એક) – બિનઅનામત
30-40 વર્ષ
આવશ્યક: (એ) માન્ય યુનિવર્સિટીમાંથી ડિગ્રી (બી) કોપી-એડિટિંગ, પ્રૂફરીડિંગ અને લે-આઉટના જ્ઞાન સાથે અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ (સી) પ્રકાશન હાઉસ, વર્તમાનપત્ર કે સામયિકમાં લઘુતમ 5 વર્ષનો સંપાદકીય અનુભવ
પબ્લિકેશન આસિસ્ટન્ટ
લેવલ-૬ (₹35,400-₹1,12,400)
1 (એક) – બિનઅનામત
28-35 વર્ષ
આવશ્યક: (એ) માન્ય યુનિવર્સિટીમાંથી ડિગ્રી (હ્યુમેનિટીઝ અને સોશિયલ સાયન્સમાં પ્રાથમિકતા) (બી) પ્રૂફરીડિંગ, ડિઝાઇનિંગ લે-આઉટ, પ્રિન્ટિંગ અને પ્રકાશનનો 3 વર્ષનો અનુભવ
Thanks 👍
Thanks 👍