SADU Admit Card
સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સરદારકૃષિનગર – ૩૮૫ ૫૦૬ જિ. : બનાસકાંઠા

અત્રેની સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગરની જાહેરાત ક્રમાંક : ૦૧/૨૦૨૪ અન્વયે તા.૦૬/૧૦/૨૦૨૪, રવિવારના રોજ આયોજિત Computer Based Response Test (CBRT) ના Admit Card તા.૩૦/૦૯/૨૦૨૪, સોમવારના રોજ બપોર બાદથી અત્રેની યુનિવર્સિટીની વેબસાઈટ www.sdau.edu.in ૫૨થી ડાઉનલોડ થઈ શકશે.


👍
Thanks 👍