RMC Retired Recruitment 2024 For Environment Officer And Deputy Environment Officer

RMC Retired Recruitment 2024 For Environment Officer And Deputy Environment Officer

RMC Retired Recruitment 2024 :

RMC Retired Recruitment 2024 : રાજકોટ મહાનગરપાલિકા વોક ઈન ઈન્ટરવ્યુ
રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા માટે નીચેની વિગતે ધી જી.પી.એમ.સી.એક્ટ-૧૯૪૯ ની કલમ ૫૩(૩) હેઠળ તદ્દન હંગામી ધોરણે ૦૬(છ) માસના કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે વોક ઇન ઈન્ટરવ્યુ તા.૦૬/૦૩/૨૦૨૪, બુધવારના રોજ બપોરે ૦૩:૦૦ થી ૪:૦૦ કલાક સુધી ડો.આંબેડકર ભવન, સેન્ટ્રલઝોન કચેરી, મીટીંગ હોલ, ઢેબર રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે જેથી સબંધિત લાયકાત ધરાવતા ઉમેદવારોને હાજર રહેવા જાણ કરવામાં આવે છે.

JOB OVERVIEW :

ઓર્ગેનાઇઝેશન

જગ્યા

કરાર

સ્થળ

Rajkot Municipal Corporation પર્યાવરણ અધિકારી (કરાર આધારિત) અને નાયબ પર્યાવરણ અધિકારી (કરાર આધારિત) તદ્દન હંગામી ધોરણે ૦૬(છ) માસના કરાર આધારિત જગ્યા રાજકોટ

RMC Retired Recruitment 2024 For Environment Officer And Deputy Environment Officer

RMC Retired Recruitment 2024   Read More

2 thoughts on “RMC Retired Recruitment 2024 For Environment Officer And Deputy Environment Officer”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *