રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025
RMC Recruitment 2025

![]()
રાજકોટ મહાનગરપાલિકાની નીચે જણાવ્યા મુજબની ખાલી જગ્યાઓ ભરવા તા.૦૧/૦૨/૨૦૨૫, શનિવાર સુધીમાં ફક્ત ઓનલાઈન માધ્યમથી (www.rmc.gov.in) અરજીઓ મંગાવવામાં આવે છે.

ઉક્ત કેડરની લાયકાત, પગારધોરણ, વયમર્યાદા તેમજ અન્ય સંલગ્ન માહિતી માટે વેબસાઈટ www.rmc.gov.in પરથી એનેક્ષર- એ(સુચનાપત્રક) ડાઉનલોડ કરી વિગતો મેળવવી.
(મહેશ જાની, IAS) નાયબ કમિશનર(મહેકમ) રાજકોટ મહાનગરપાલિકા.
Join Our Channels :
Channel |
Link |
| Google News | Click Here |
| Facebook Page | Click Here |
| WhatsApp Channel |
Click Here |
| MORE JOBs | Click Here |
![]()
Thanks 👍🙏
Thanks 👍