
RMC FINAL ANSWER KEY 2023 For 4 Post :
RMC FINAL ANSWER KEY 2023 : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા સંવર્ગોની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત આપવામાં આવેલ, જેમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ), વેટરનરી ઓફિસર, કેમીસ્ટ અને ક્લોરીન એટેન્ડન્ટ, આમ કુલ-૦૪ સંવર્ગોની લેખિત પરીક્ષા તા.૩૧/૧૨/૨૦૨૩ ના રોજ લેવામાં આવેલ હતી જેની પ્રોવિઝનલ આન્સર કી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર મૂકી વાંધા સૂચનો મંગાવવામાં આવેલ, જે વાંધા સૂચનો સામે સાચા જવાબોની “ફાઈનલ આન્સર કી” નીચે પ્રમાણે મુકવામાં આવે છે જેની ઉમેદવારોએ નોંધ લેવી.

👋👏🙏
Thanks 👍