PM Poshan Recruitment 2024 : ખેડા જીલ્લામાં પી.એમ. પોષણ યોજના હેઠળ ૧૧ (અગિયાર) માસની કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત
યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં ૧૧ (અગિયાર) માસના કરાર આધારીત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે.
PM Poshan Recruitment 2024
JOB DETAILS :
ક્રમ
જગ્યાનું નામ
જગ્યાની સંખ્યા
માસિક મહેનતાણું
૧
જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર
૧
રૂા. ૧૫,૦૦૦/- ફિક્સ
૨
તાલુકા કક્ષાએ તાલુકા પી.એમ. પોષણ સુપરવાઇઝર
८
રૂા. ૧૫,૦૦૦/- ફિક્સ
PM Poshan Recruitment 2024
Necessary Instructions And How To Apply :
ક્રમ
શરતો
1
પી.એમ. પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરની જગ્યા અને તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝરની ૧૧ (અગિયાર) માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પુરતા અનુભવ ધરાવતા ઉમેદવા૨ો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
2
અરજી ફોર્મ, નિમણુંક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી, પીએમ પોષણ યોજનાની કચે૨ી અ-વિંગ, ત્રીજો માળ, જિલ્લા સેવા સદન, ડભાણ રોડ, નડીઆદ, જિલ્લો- ખેડાની કચેરીમાંથી મેળવી શકાશે.
3
નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના, કચેરીના કામકાજના ૧૦ (દસ) દિવસમાં, અરજી રૂબરૂમાં સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી./ સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહિ.
4
અરજી કરતા પહેલાં ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી.
5
આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી, પીએમ પોષણ યોજનાની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે.
6
મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પ્રમાણપત્રો ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી, પીએમ પોષણ યોજના દ્વારા લેખિત/ ઇ-મેઇલ દ્વારા જણાવવામાં આવશે.
🙏👋👍
Thanks 👍