
Table of Contents
TogglePM Poshan Ahmedabad Recruitment 2024 :
PM Poshan Ahmedabad Recruitment 2024 : જાહેરાત,અમદાવાદ જિલ્લામાં પી એમ પોષણ યોજના (મભોયો) હેઠળ જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની ક્ચેરીઓમાં નીચે મુજબની જગ્યાઓ માટે ૧૧ માસની કરાર આધારીત જગ્યા ભરવાની જાહેરાન યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી આવકાર્ય છે.

JOB DETAIL :
ક્રમ |
જગ્યાનુ નામ |
શૈક્ષણીક લાયકાત |
અનુભવ |
માસિક મહેનતાણુ |
---|---|---|---|---|
૧ | જિલ્લા પ્રોજેક્ટ કો- ઓર્ડીનેટર (ગ્રામ્ય અને શહેર) જગ્યાની સંખ્યા -૦૨ | (૧) માન્ય યુનિવર્સિટીમાંથી ૫૦% કે તેથી વધુ ગુણાંકન સાથેની સ્નાતકની પદવી. (૨) સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી.ની | પરીક્ષા પાસ કરેલ બ્રોવી જોઇએ તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેકટીકલ ટેસ્ટ લઇને કરવામાં આવશે, (૩) માન્ય યુનિવર્સિટીમાંથી એમ.સી.એ.ની ડિગ્રીવાળાને અગ્રિમતા. |
(૧) ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો ૦૨ વર્ષનો અનુભવ ફરજીયાત. (૨)ડી.ટી.પી. (ડેસ્કસ્ટોપ પબ્લિકેશન) ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણાશે (૩) આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવનારને અગ્રીમતા (૪) મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે. |
૧૫,૦૦૦/- |
ર | તાલુકા કક્ષાએ એમ.ડી.એમ. સુપરવાઇઝર જગ્યાની સંખ્યા -૦૮ | (૧) માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજયુએટ ઇન હોમ સાયન્સ ફુડ એન્ડ ન્યુટ્રીશન / સાયન્સની ડિગ્રી (૨) કોમ્પ્યુટરની જાણકારી, |
(૧) ૨ થી ૩ વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ (૨) મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે. |
૧૫,૦૦૦/- |
Necessary Instructions, Qualifications And How To Apply :
પી એમ પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ એમ.ડી.એમ. સુપરવાઇઝરની ૧૧ માસના કરાર આધારીત ભરતી માટે પસંદગી કરવા માટે ઉપર મુજબની યોગ્ય લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
ક્રમ |
વિવરણ |
---|---|
1. | અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી, પી એમ પોષણ યોજનાની ક્ચેરી, જિલ્લા સેવા સદન, સુભાષબ્રિજ સર્કલ પાસે, અમદાવાદમાંથી મેળવી શકાશે. |
2. | નિયત નમુનામાં જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ કામના દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. |
3. | નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહિ. |
4. | અરજી કરતા પહેલાં ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા (૧૮ વર્ષથી ઓછી નહી અને ૫૮ વર્ષથી વધુ નહીં), અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સુચનાઓ/માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી. |
5. | આ જગ્યાઓ અંગેની પરાંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.) ની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ.પોષણ મોજના (મભોયો) દ્વારા લેખિત/ઇ-મેઇલ દ્વારા જણાવવામાં આવશે. |
Further Details :
Advertisement (Press Release) |
Date |
Application Form |
Address |
Click Here | જાહેરાત પ્રસિદ્ધ થયાના, કચેરીના કામકાજના ૧૦ (દસ) દિવસમાં અરજી કરવાની રહશે. | જિલ્લા પુરવઠા અધિકારી, પી એમ પોષણ યોજનાની ક્ચેરી, જિલ્લા સેવા સદન, સુભાષબ્રિજ સર્કલ પાસે, અમદાવાદમાંથી મેળવી શકાશે. | જિલ્લા પુરવઠા અધિકારી, પી એમ પોષણ યોજનાની ક્ચેરી, જિલ્લા સેવા સદન, સુભાષબ્રિજ સર્કલ પાસે, અમદાવાદ |
આ પણ વાંચો : Forest Guard Class 3 Provisional Answer Key 2024
Join Our Channels :
Channel |
Link |
Click Here | |
Google News | Click Here |
Facebook Page | Click Here |
આ પણ વાંચો : ઊંઝા નગરપાલિકા ભરતી 2024
🙏👏👍
Thank you