પાટડી નગરપાલિકા ભરતી 2024
પાટડી નગરપાલિકા-પાટડી (PATDI), જિ. સુરેન્દ્રનગર
::વોક-ઇન ઈન્ટરવ્યુ :
સ્વચ્છ ભારત મિશન-અર્બન ગુજરાત અંતર્ગત પાટડી નગરપાલિકામાં નીચે મુજબની ૧૧માસ કરાર આધારિત જગ્યા માટે તા.૧૮/૧૦/૨૦૨૪ને શુક્રવારના રોજ વોક ઇન ઈન્ટરવ્યુ રાખવામાં આવેલ છે . યોગ્યતા ધરાવતા ઉમેદવારીએ પાટડી નગરપાલિકા કચેરી

PATDI
DETAILS :
પાટડી ખાતે સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦ સુધી રૂબરૂ હાજર રહી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે તેમજ લાયકાત ધરાવતા ઉમેદવારોનું ઈન્ટરવ્યુ ૧૨:૦૦ કલાકેથી ઈન્ટરવ્યુ શરુ કરવામાં આવશે.

ક્રમ |
હોઠાનું નામ |
સંખ્યા |
લાયકાત/અનુભવ |
ફિક્સ માસિક પગાર ધોરણ |
સ્થળ |
|---|---|---|---|---|---|
| 1 | મેનેજર SWM | 1 | B.E/B.Tech – Enviroment B.E/B.Tech – Civil M.E/M.Tech – Enviroment M.E/M.Tech – Civil અનુભવ: 1 વર્ષ (ડીગ્રી મેળવ્યા બાદનો) |
₹33,000/- | પાટડી નગરપાલિકા, પાટડી |
Interview Details:
- Date: 18/10/2024 (Friday)
- Time for Registration: 10:00 AM to 11:00 AM
- Interview Start Time: 12:00 PM
- Location: પાટડી નગરપાલિકા કચેરી, પાટડી
- Documents to Bring: Original certificates, Xerox copies of certificates, and 2 passport-sized photographs.

જેમાં ઉમેદવારોએ લાયકાત અને અનુભવના અસલપ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલઅને પાસપોર્ટ સાઈઝના ૨ ફોટોગ્રફ્સ સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે. ભરતી અંગેની શરતો અંત્રેની કચેરીના નોટીસ બોર્ડ પર જોઈ શકાશે.
જાહેરાત
જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરો
Join Our Channels :
Channel |
Link |
| Google News | Click Here |
| Facebook Page | Click Here |
| WhatsApp Channel |
Click Here |
![]()
Thanks 👍
Thanks 👍