થાનગઢ નગરપાલિકા ભરતી 2024 Thangadh Nagarpalika જીલ્લો – સુરેન્દ્રનગર Thangadh Nagarpalika માં ૧૧ માસના કરાર આધારિત સિવિલ ડીગ્રી એન્જીનીયરની ભરતી એડહોક ધોરણે કરવાની હોય, લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેઓની અરજી, ડીગ્રી પ્રમાણપત્રો, અનુભવનું પ્રમાણપત્ર, વગેરે સાથે તા. ૨૧-૧૦-૨૦૨૪ સુધીમાં અત્રેની કચેરીએ Read More …











