ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારની વિવિધ વિભાગોમાં ૪૩૦૪ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીની પ્રક્રિયા માટે ઉમેદવારોએ તા.૩૧/૦૧/૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની છે. Read More
OJAS
તા.૨૨-૦૧-૨૦૨૪ અને તા.૨૩-૦૧-૨૦૨૪ ના રોજ ઓજસ વેબસાઈટની ટેક્નિકલ મેન્ટેનન્સ અને પરફોર્મન્સ ટ્યુનિંગ માટે બંધ રહેશે. આથી આ બે દિવસો દરમિયાન ઓજસ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકાશે નહીં.
ઉમેદવારોને ભલામણ કરવામાં આવે છે કે તેઓ આ બે દિવસો પહેલા જ ઓનલાઈન અરજી કરી લે અને જરૂરી ફી ભરી લે. આમ કરવાથી તેમને છેલ્લા દિવસોમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.
Thanks for sharing 😊