NHM Rajkot Recruitment 2024 FOR SNCU And NMHP Staff Nurse
NHM Rajkot Recruitment 2024 FOR SNCU And NMHP Staff Nurse : NHM કાર્યક્રમ અંતર્ગત પદ્મકુંવરબા હોસ્પિટલ, રાજકોટ માટે નીચે જણાવેલ જગ્યાઓ તદન હંગામી ૧૧ માસ માટે કરારીય ફીકસ પગારથી ભરવા માટે જાહેરાત આપવામાં આવે છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૦૧/૦૩/૨૦૨૪ થી ૧૦/૦૩/૨૦૨૪ સુધીમાં આરોગ્યસાથી સોફટેવરની પર મોડ્યુઅલમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.
NHM Rajkot Recruitment 2024 FOR SNCU And NMHP Staff NurseRead More
JOB DETAILS :
Post Name
Education Qualification
No. of Post
Fix Salary/Month
Age (Year)
SNCU- સ્ટાફ નર્સ
1)ઉમેદવારે ગુજરાત નસીંગ કાઉન્સીલની માન્યતા સાથે R.N. & R.M. (GNM) નર્સીંગ કોર્ષ કરેલ હોવો જોઇએ અથવા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બી.એસ.સી.(નર્સીંગ)ની બેચલર ડીગ્રી તથા ગુજરાત નર્સીંગ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ. ૨) અનુભવ: (ઇચ્છનીય) હોસ્પિટલમાં ઓછામાં ઓછો ર ર્ષનો
04
રૂ. ૧૩૦૦૦ પ્રતિ માસ
40 વર્ષથી પ્રતિ માસ નીચેની
NMHP- સ્ટાફ નર્સ
01
રૂ. ૧૩૦૦૦ પ્રતિ માસ
40 વર્ષથી પ્રતિ માસ નીચેની
NHM Rajkot Recruitment 2024 FOR SNCU And NMHP Staff Nurse
આર .પી.એ.ડી./સ્પીડ પોસ્ટ/કુરિયર/સાદી ટપાલ/રૂબરૂ કે અન્ય રીતે મળેલ અરજીઓ માન્ય રહેશે નહીં.
૩
સોફ્ટવેર પર માંગવામાં આવેલ તમામ સુવાચ્ય ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
૪
અધૂરી વિગતોવાળી, ઉમેદવારે જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્ર, એચ.એસ.સી. માર્કશીટ, ગ્રેજ્યુએટના અટેમ્પટ સર્ટિફિકેટ અને અન્ય જરૂરી પ્રમાણપત્ર જોડેલા નહી હોય, તો તેવી અરજીઓ અમાન્ય ગણાશે.
૫
વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખનાં રોજ વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ:૧૦-૦૩-૨૦૨૪ ની સ્થિતીએ ધ્યાને લેવામાં આવશે.
૬
ઉમેદવાર એક પોસ્ટ માટે એક કરતાં વધારે અરજી કરી શકશે નહીં.
૬
ભરતીની પ્રક્રિયા સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ મેરીટ પ્રમાણે કરવામાં આવશે. એક સરખા મેરિટના કિસ્સામાં જે ઉમેદવારની વય વધારે હશે, તેને અગ્રતા આપવામાં આવશે.
નિમણૂંક પામેલ ઉમેદવારને તેમના ફિકસ મહેનતાણા સિવાય અન્ય કોઇ ભથ્થાઓ મળવાપાત્ર રહેશે નહીં તથા ઉમેદવારોને રહેવાની સુવિધાઓ આપવામાં આવશે નહીં અને ઉમેદવારોની અન્ય જિલ્લામાં બદલી થઈ શકશે નહીં.
👏👏👏
👍🙂
Your house is valueble for me. Thanks!?