NHM KACHCHH Recruitment 2024 : ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવા બાબત, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કચ્છ, જિલ્લા ના સામુહિક આરોગ્ય કેન્દ્ર મંગવાણા ખાતે નીચે જણાવેલ કર્મચારીની જગ્યા તન હંગામી ધોરણે ૧૧ માસના કરાર ધોરણે ભરવા તથા તેની પ્રતિક્ષાયાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવેલ છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.16/02/2024 થી તા.23/02/2024 સુધીમાં આરોગ્યસાથી સોફ્ટવેરની લીંક આધિકારિક વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
NHM KACHCHH Recruitment 2024
Post Name
Accountant cum Data Asst.
Location
CHC MANGWANA, TO.NAKHATRANA (KACHCHH)
Educational Qualification
– ઉમેવાર માન્ય યુનીવર્સીટીના વાણીજ્ય સ્નાતક (બી.કોમ./ એમ.કોમ.) તથા કોમ્પ્યુટર એપ્લીકેશન ડીપ્લોમાં/સર્ટીફીકેટ કોર્પ કરેલ હોવો જરૂરી છે.
– ઉમેદવારને ગુજરાતી તથા અંગ્રેજી ટાઈપીંગ, ડેટા એન્ટ્રી, એકાઉન્ટીંગ તેમજ એકાઉન્ટીંગ સોફ્ટવેરનો અનુભવ ઉપરાંત ઓફીસ મેનેજમેન્ટ તથા ફાઈલીંગ સિસ્ટમની જાણકારી હોવી જરૂરી છે.
ઉમેદવારની ફક્ત ઓનલાઈન વેબસાઈટ પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી, સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહિ.
2.
સુવાચ્ય ઓરીજીનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
3.
અધુરી વિગતોવાળી અરજી અમાન્ય રહેશે.
4.
ઉમેવાર ૧ કરતા વધુ અરજી કરી શકશે નહિ.
5.
વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 23/02/2024 ની સ્થિતિને ધ્યાને લેવામાં આવશે.
Thanks 😊👍
Thanks
Thank you