NHM Gondal Recruitment 2024 : ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવા બાબત
નેશનલ હેલ્થ મિશન અંતર્ગત તાલુકા હેલ્થ ઓફીસ ગોંડલ / કોટડા સાંગાણી જી .રાજકોટમાં નીચે જણાવેલ કર્મચારીની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર ધોરણે ભરવા તથા તેની પ્રતિક્ષાયાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવેલ છે માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત કરેલ તારીખ અને સમય સુધીમાં આરોગ્યસાથી સોફ્ટવેરની લીંક પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાસાવડ અને નવી મેંગણી (કુલ જગ્યા -૨)
(૧.) માન્ય.યુનિ ના કોર્મસ સ્નાતક સાથે કોમ્પ્યુટર નો બેઝિક એપ્લીકેશનના ડીપ્લોમા,રસર્ટીફીકેટ કોમ્પ્યુટરમાં Ms Office, MS Word (વર્ડ પ્રોસેસીંગની સારી જાણકારી ( Ms Excel અને Ms Acers (ડેટા એનાલીસીસ અનેગ્રાફ અને ચાર્ટ બનાવવાની જાણકારી.
(૨ .) Ms Powerpoint (કંટ્રોલીંગ ઓફિસરને માહિતીને સારી રીતે પ્રેઝનેટેશનસ્વરૂપમાં દર્શાવવાની જાણકારી)
(૩. )ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપીકોમ્પ્યુટર ટાઇપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા. માટેની સંપુર્ણ જાણકારી
(૪. )એકાઉટન્ટ માટે એકાઉન્ટીંગ ટેલી સોફટવેરની જાણકારી હોવી જરૂરી છે .
(૫.) અનુભવ :૧ વર્ષ કે તેથી વધુ.
મહત્તમ ૪૦ વર્ષ
Rs.૧૩,૦૦૦
NHM Gondal Recruitment 2024
Necessary Instructions And How To Apply :
નંબર
ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની જરૂરી સૂચનાઓ
૧
ઉમેદવારની ફક્ત ઓનલાઇન . આરોગ્ય સાથી જાહેરાત પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે.ડી .એ .પી .આર ., સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહીં
૨
સુવાચ્ય ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે
વય મર્યાદા માટે .જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખનાં રોજ વય મર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ તા.૦૭-૦૩-૨૦૨૪૮ની સ્થિતીએ ધ્યાને લેવામાં આવશે
Thanks 👍👍👍
Thanks for share