NHM Banaskantha Recruitment 2024 : ૧૧ માસ કરાર આધારિત ભરતી કરવા બાબત
રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત અને રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જીલ્લામાં નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ તદન હંગામી ધોરણે ૧૧ માસ કરાર આધારિત ભરવા તથા પ્રતિક્ષાયાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવેલ છે.
NHM Banaskantha Recruitment
ઉમેદવારોએ જાહેરાત પ્રસિધ્ધ થયા તા.૭-૩-૨૦૨૪ થીતા.૧૬-૩-૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજીઓ વેબસાઈટ ઉપર આપેલ લીંક પર કરવાની રહેશે. ઉપરોક્ત પોસ્ટ માટેની જરૂરી લાયકાત, ઉંમર અંગેની સ્પષ્ટતા ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે.
રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત
TB Health Visitor
Essential(1). Graduate in Science OR
(2). Intermediate (10+2) in science and experience of working as MPW/LHV/ANM/Health Worker/Certificate Or higher course in Health Education/Counseling. OR
(3). Tuberculosis Health Visitor’s recognized course
(4). Certificate course in computer operations (minimum two months)PreferentialTraining course for MPW or recognized Sanitary Inspector’s course.
13,000/-
૨
રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મુલન કાર્યક્રમ
પેરા મેડીકલ વર્કર
ધોરણ -૧૨ પાસ કર્યાની માર્કશીટ હોવી જોઈએ.PMW તાલીમનું પ્રમાણપત્ર અથવા MSW/B.SC સહિત આરોગ્યમાં ત્રણ વર્ષનો અનુભવ કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
11,000/-
Educational Qualification :
Kindly review the Official Notification for information regarding the required educational qualifications.
Selection Process :
Kindly review the Official Notification for information regarding Selection process.
How to Apply :
Prospective applicants are invited to submit their applications online via the official website
Further Details :
Advertisement
(Official Notification)
Official Website
Apply Online
DATE
રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત – TB Health Visitor : Click Here રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મુલન કાર્યક્રમ – પેરા મેડીકલ વર્કર : Click Here
🙏👏👍
Thanks 👍 😊