
Table of Contents
ToggleNHM Arvalli Recruitment 2024 :
NHM Arvalli Recruitment 2024 : ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ, જિલ્લા આરોગ્ય સોસાયટી, જિલ્લા પંચાયત અરવલ્લી મોડાસા ખાતે ૧૧ માસ માટે તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત નીચે મુજબની જગ્યાઓ ભરવાની થાય છે.

JOB DETAILS :
ક્રમ |
જગ્યાનું નામ |
જગ્યાની સંખ્યા |
માસીક મહેનતાણું |
1 | પ્રોગ્રામ એસોસીયેટ ન્યુટ્રીશન (ફક્ત સ્ત્રી ઉમેદવાર) | 1 | 14000 |
2 | આર.બી.એસ.કે. આયુષ તબીબ | 5 | 25000 |
3 | આયુષ તબીબ | 3 | 25000 |
4 | આર.બી.એસ.કે. ફાર્માસિસ્ટ | 2 | 13000 |
5 | એડોલેસન્ટ હેલ્થ કાઉન્સેલર | 1 | 16000 |
6 | સ્ટાફનર્સ ર૪×૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર | 11 | 13000 |
7 | ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ (ક્વોલિટી) | 1 | 13000 |
8 | ડેટા એન્ટ્રી ઓપરેટર (જિલ્લા ક્ક્ષાએ) | 1 | 12000 |
9 | ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ ડી.પી.એમ.સી.સી | 1 | 13000 |
10 | એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ (PHC) | 6 | 13000 |
Educational Qualification And Age Limit:
Kindly review the Official Notification for information regarding the required educational qualifications and age limit.
Necessary Instructions And How To Apply :
ક્રમ |
શરતો |
---|---|
1 | માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ જાહેરાત પ્રસિધ્ધ થયેથી તા.૧૪/૦૩/૨૦૨૪ થી તા.૨૩/૦૩/૨૦૨૪ સુધીમાં રાજ્ય સરકારની એચ.આર માટેની આરોગ્યસાથી (એચ.આર.એમ.એસ.) સોફ્ટવેરની લીંક પર ઓનલાઈન અરજી કરવાની રહેશે, અન્ય કોઈ રીતે કરવામાં આવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. |
2 | ઓનલાઈન માગેલ ડૉક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, અધૂરા ડૉક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. તમામ અરજદારોએ શૈક્ષણિક લાયકાત સરકાર માન્ય સંસ્થામાંથી ઉત્તીર્ણ હોવા જોઈએ. |
3 | સદર નિમણુંક કરાર આધારિત નિમણુંક હોવાથી અન્ય કોઈ હક્ક હિત મળવાપાત્ર રહેશે નહીં તથા કરારની મુદત પુરી થયે આપોઆપ નિયુકતીની મુદત સમાપ્ત થશે. કરાર પુર્ણ થયે પર્ફોમન્સના આધારે વધુ ૧૧ માસ માટે નવો કાર કરી શકાશે. |
4 | ઉપરોક્ત જગ્યાની ભરતી બાબતના અધિકાર નીચે સહી કરનાર અધિકારીશ્રીના અબાધિત રહેશે. |
Further Details :
Advertisement (Official Notification) |
Official Website |
Apply Online |
DATE |
Click Here | Click Here | Click Here | તા.૧૪/૦૩/૨૦૨૪ થી તા.૨૩/૦૩/૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. |
આ પણ વાંચો : GETCO Recruitment 2024 For VS (Plant Attendant Gr.-I-(Electrical))
Further Details :
Official Advertisement |
Official Website |
Application Form |
Date |
Click Here | Click Here | Click Here | Apply Start: 12.03.2024 Application Deadline : 22.03.2024 |
આ પણ વાંચો : DGVCL Recruitment 2024 For Vidyut Sahayak (Junior Engineer – Electrical) 394 Posts
Channel |
Link |
Click Here | |
Google News | Click Here |
Facebook Page | Click Here |
આ પણ વાંચો : કોન્સ્ટેબલ અને પીએસઆઇ ભરતી નોટિફિકેશન 2024
Lots of thanks 👍
Thanks 👍
Thanks 👍