Mission Vatsalya Yojana Anand Recruitment 2024 : ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી ભારત સરકારની મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત રચવામાં આવેલ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને બાળ સંભાળ ગૃહ (ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ) આણંદ માટે તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ કરાર આધારિત નીચે દર્શાવેલ શરતોને આધિન ૧ થી ૪૦ વર્ષની ઉંમરના ઉમેદવારોએ જરૂરી શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોએ નીચે જણાવેલ તારીખ, સમય અને સ્થળે સ્વ-ખર્ચે વોક ઈન ઈન્ટરવ્યુમાં હાજર રહેવા જણાવવામાં આવે છે.
Mission Vatsalya Yojana Anand Recruitment 2024Read More
JOB DETAISL :
Mission Vatsalya Yojana Anand Recruitment 2024
Conditions :
શરતો
વિવરણ
(૧)
નિયત રજીસ્ટ્રેશન સમય બાદ આવેલા ઉમેદવારના ઈન્ટરવ્યું લેવામાં આવશે નહી.
(૨)
વોક ઈન ઇન્ટરવ્યુ વખતે ાર પાસપોર્ટ સાઈઝના ફોટા, તમામ જરૂરી શૈક્ષણિક તેમજ અન્ય લાયકાત, અનુભવના પ્રમાણપત્રો, જન્મનો પુરાવો, ઓળખ અંગેનો પુરાવો અસલ તેમજ તેની સ્વપ્રમાણિત નકલો સાથે હાજર રહેવાનું રહેશે.
Thanks
👏👍
Thanks 👍