Mission Vatsalya Yojana Ahmedabad Recruitment 2024 : વોક ઈન ઈન્ટરવ્યૂ (બીજો પ્રયત્ન)
ગુજરાત સરકારનાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ મિશન વાત્સલ્ય યોજના હેઠળ અમદાવાદ જિલ્લામાં જિલ્લા જે.જે. એક્ટ-૨૦૧૫ હેઠળ રજિસ્ટર્ડ થયેલ જુદી જુદી સંસ્થાઓમાં સ્ટાફની ભરતી માટે ૧૧ માસના કરાર આધારીત ફિક્સ પગારથી તદ્દન હંગામી ધોરણે ખાલી પડેલ જગ્યાઓની ભરતી માટે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તારીખઃ૨૦/૨/૨૦૨૪નાં રોજ ફિઝિયોથેરાપી સેન્ટર, વિકાસગૃહ, ધૂમકેતુ માર્ગ, પાલડી, અમદાવાદ મુકામે વોક ઈન ઈન્ટરવ્યૂ ગોઠવેલ છે.
Mission Vatsalya Yojana Ahmedabad RecruitmentRead More
Thanks 👍👍👍
Thanks 👍