
Table of Contents
Toggleમહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગા૨ બાહેંધરી યોજના (MGNREGA) ભરતી 2024

વિગત |
માહિતી |
---|---|
જાહેરાત | મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના (MGNREGA) હેઠળ રાજ્ય કક્ષાની જગ્યાઓ માટેની જાહેરાત |
જગ્યાઓની વિગત | – મુખ્ય ઇજનેર (1) – અધિક્ષક ઇજનેર (1) – કાર્યપાલક ઇજનેર (1) – મદદનીશ ઇજનેર (1) કુલ: 4 જગ્યાઓ |
લાયકાત | રાજા ધરાવતા ફક્ત નિવૃત સરકારી અધિકારીઓ |
માર્ગદર્શિકા | – લાયકાત, વય મર્યાદા, અને અનુભવ માટેની વિગત કમિશ્નર ગ્રામ વિકાસની વેબસાઈટ (https://ruraldev.gujarat.gov.in) પર ઉપલબ્ધ |
અરજી ફોર્મ | વેબસાઈટ પર ઉપલબ્ધ (https://ruraldev.gujarat.gov.in) |
જરૂરી દસ્તાવેજો | – અરજી ફોર્મ (નિયમિત નમૂનામાં) – આધાર પુરાવાની ખરી નકલો સહિત |
અરજી મોકલવાનું સરનામું | અધિક કમિશ્નરશ્રી (મનરેગા) કમિશ્નર ગ્રામ વિકાસની કચેરી બ્લોક નંબર 16/3, ડો. જીવરાજ મહેતા ભવન ગાંધીનગર |
અરજીની છેલ્લી તારીખ | 31/05/2025 (કાર્યાલય સમય દરમિયાન) |
અરજી મોકલવાની પદ્ધતિ | પો. એડી/રજીસ્ટર્ડ પોસ્ટ મારફતે |
નોંધ | નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં |
વધુ માહિતી માટે સંપર્ક | કમિશ્નર ગ્રામ વિકાસ, ગાંધીનગર |
મનરેગા યોજના હેઠળ ટેકનીકલ સેલની જગ્યા કરાર આધારિત ભરવા માટે ની અને જાહેરાત ફોર્મ |
અહીં ક્લિક કરો |
Join Our Channels :
Channel |
Link |
Google News | Click Here |
Facebook Page | Click Here |
WhatsApp Channel |
Click Here |
MORE JOBs | Click Here |
Thanks 👍
👍