૧૧–માસના ધોરણે હંગામી કરાર આધારિત જગ્યા ભરવાની નિવિદા સ્વચ્છ ભારત મિશન અર્બન ૨,૦ અંર્તગત માંગરોળ નગરપાલિકા ખાતે નીચે મુજબની વિગતે નિમણુંક કરવાની હોય લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ નીચે જણાવેલ તારીખ અને સમયે માંગરોળ નગરપાલિકા કચેરી હાજર રહેવું.
B.E/B.TECH Environment/B.E/B.TECH- CIVIL/M.E./M. TECH-Environment/M.E./M.TECH-CIVIL અને ૧ વર્ષ (ડિગ્રી મેળવ્યા બાદનો અનુભવ)
Rs. 30,000
Necessary Instructions And How To Apply :
ક્રમ
શરતો
(1)
રસધરાવતા ઉમેદવારોએ લાયકાત તથા અનુભવના પ્રમાણપત્રોની સ્વયમ પ્રમાણિત નકલો સાથે પોતાની અરજી નિયત તારીખ સુધીમાં આર.પી.ડી./સ્પીડ પોસ્ટથી નગરપાલિકાને મળે તે રીતે કરવાની રહેશે.
Thanks 👏
Thanks 👍
Thanks 👍