MALDHARI ASHRAM SHALA JARERA RECRUITMENT 2024 : શ્રી માલઘારી આદિવાસી સર્વાંગી વિકાસ ટ્રસ્ટ કાઢીયા નેસ સંચાલિત શ્રી માલધારી આદિવાસી આશ્રમ શાળા ઝારેરા નેસમાં વિદ્યાસહાયક અને શિક્ષણ સહાયકની જગ્યા સરકારશ્રીના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ ફિકસ પગારધોરણમાં નીચેની વિગતે ભરવાની છે. તો તા. ૧૩-૦૩-૨૦૨૩ ની સ્થિતીએ લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૧૦ માં પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે નીચેના સરનામે અરજીઓ મંગાવવામાં આવે છે.
MALDHARI ASHRAM SHALA JARERA RECRUITMENT 2024Read More
JOB OVERVIEW :
સંસ્થા
જગ્યા
જગ્યા ની સંખ્યા
શ્રી માલધારી આદિવાસી આશ્રમ શાળા ઝારેરા
વિદ્યા સહાયક
1
વિદ્યા સહાયક
1
વિદ્યા સહાયક
1
શિક્ષણ સહાયક
1
શિક્ષણ સહાયક
1
શિક્ષણ સહાયક
1
MALDHARI ASHRAM SHALA JARERA RECRUITMENT 2024
MALDHARI ASHRAM SHALA JARERA RECRUITMENT 2024
Necessary Instructions And How To Apply :
ક્રમ
શરતો
૧.
ઉકત ભરતી અન્વયે અગાઉ દિવ્ય ભાસ્કર, આજકાલ, અકિલા, જયહિંદ વર્તમાન પત્રોમાં તા. ૨૮-૦૨-૨૦૨૩ અને તા. ૦૧-૦૩-૨૦૨૩ ના રોજ જાહેરાત આપેલ હતી. જીલ્લા ભરતી પસંદગી સમિતિ, જી. બનાસકાંઠાની તા. ૦૬-૦૯-૨૦૨૩ ના રોજ યોજાયેલ બેઠકમાં સર્વાનુમતે લેવાયેલ નિર્ણય અનુસાર રાજય કક્ષાએ બહોળી પ્રસિધ્ધિ ધરાવતા વર્તમાન પત્રોમાં આજરોજ જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવે છે. અગાઉ તા. ૨૮-૦૨-૨૦૨૩ તેમજ તા. ૦૧-૦૩-૨૦૨૩ ની જાહેરાત અન્વયે જે ઉમેદવારોએ અરજી કરી છે તેઓને ફરી અરજી કરવાની જરૂરિયાત રહેતી નથી. (કોઇ સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય નથી, માત્ર મેરીટ મુજબ પસંદગી થનાર છે) ઉકત જાહેરાત અન્વયે અરજી ન કરી શકેલા ઉમેદવારોને અરજી કરવાની વયમર્યાદા. વૈક્ષણિક લાયકાત તેમજ અન્ય તમામ લાયકાતની પાત્રતા તા. ૧૩-૦૩-૨૦૨૩ ની સ્થિતીએ રહેશે.
૨.
પસંદ થયેલ ઉમેદવારે આદિવાસી વિકાસ વિભાગ ગુજરાત સરકારના ધારાધોરણ મુજબ ર૪ કલાક સ્થળ પણ ફરજીયાત રહેવાનું રહેશે. અને શિક્ષક કમ ગૃહપતિ / ગૃહમાતાની ફરજો નિભાવવાની રહેશે.
૩.
ઉમેદવારે અરજીપત્રક સાથે નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ, શૈક્ષણિક લાચકાત, ટેટ-૧, ટાઢ-૨ તથા નિયત થયેલ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કર્યાના સ્પષ્ટ ઉલ્લેખ સાથે શૈક્ષણિક લાયકાતની પ્રમાણિત નકલો જોડવાની રહેશે.
૪.
વયમર્યાદા સરકાશ્રીના ધારાધોરણો મુજબ હોવી જોઇએ.
૫.
સરકારશ્રી ના વખતોવખતના પ્રવર્તમાન નિયમો અનુસાર પાંચ વર્ષ ફિકસ પગાર મળવાપાત્ર થશે. સરકારશ્રીના નિયત મુજબ સી.પી.એફ. યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
૬.
અરજી જીસ્ટર એ.ડી.થી ઓફલાઇન જાહેરાત પ્રસિધ્ધ થયાની તારીખથી દિન – ૧૦ માં મળે તે રીતે કરવાી રહેશે. તેમજ રૂબરૂ અરજી અને સમયમર્યાદા બાદ મળેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહિ.
૭.
ઉમેદવારોએ પોતાની અરજી પત્રકમાં જે તે રોસ્ટર ક્રમાંકની ખાલી જગ્યા માટે અરજી કરવા માંગતા હોય તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે. તેમજ જો ઉમેદવાર એક કરતા વધુ રોસ્ટર ક્રમાંકની ખાલી જગ્યા પર અરજી કરવા માંગતા હોય તો તે પ્રમાણે અલગ અલગ જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે.
૮.
ઉમેદવારે તેની અરજીની એક નકલ આદિજાતી વિકાસ અધિકારી (આશ્રમ શાળાની કચેરી ગાંધીનગર) ને કરવાની રહેશે.
Thanks
Thanks 👍