Surendranagar : મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પીટલ ભરતી 2024

Surendranagar : મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પીટલ ભરતી 2024

મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પીટલ સુરેન્દ્રનગર ભરતી 2024

વોક ઈન ઈન્ટરવ્યુ
રોગી કલ્યાણ સમીતી હેઠળ મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પીટલ Surendranagar ખાતે આરોગ્ય મિત્રની ૧૧ (અગિયા૨) માસના કરાર આધારિત પ્રતિ
Surendranagar : મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પીટલ ભરતી 2024
Surendranagar

રોગી કલ્યાણ સમીતી હેઠળ મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પીટલ સુરેન્દ્રનગર ખાતે આરોગ્ય મિત્રની ૧૧ (અગિયા૨) માસના કરાર આધારિત પ્રતિ કેસ – દાવા દીઠ મહેનતાણા થી નિયમ મુજબ તદ્દન હંગામી ધો૨ણે નીચે દર્શાવ્યા મુજબની ખાલી જગ્યા ભરવા અને પ્રતિક્ષાયાદી નિયત ક૨વા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો માટે કોષ્ટકમાં જણાવેલ સ્થળ, સમય, અને તારીખના રોજ વોક ઈન ઈન્ટરવ્યુ રાખવામાં આવેલ છે.

DETAILS :

Sr. No.

Position

Fixed Monthly Remuneration (Per Case)

Number of Vacancies

Educational Qualification

Experience

Age Limit

Other Details

1 Aarogya Mitra ₹205 per case (via voucher) 1 (1) Bachelor’s degree in any field
(2) Computer Course (Degree/Diploma/Certificate)
Minimum 1 year of experience (Government experience preferred) Up to 35 years The position will be filled on a purely temporary contractual basis for 11 months with no other financial benefits. No permanent rights to hospital employment.
Walk-in Interview Details
  • Date: 21/10/2024 (Monday)
  • Time: 09:00 AM to 10:00 AM (Registration)
  • Location: CDMO Chamber, Room No. 5, General Hospital, Surendranagar

Documents Required
  • Updated CV
  • Passport-sized photograph
  • Certified copies of educational and experience certificates

Additional Notes

  • No claims can be made for permanent employment at the hospital.
  • All recruitment decisions rest with the Mu.Ji.T.A. and Civil Surgeon, General Hospital, Surendranagar.

(૧) કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતકની ડીગ્રી (૨) કોમ્પ્યુટર કોર્ષ (ડીગ્રી /ડીપ્લોમા / સર્ટીફીકેટ કોર્ષ) (૩) અનુભવ : ઓછામાં ઓછો ૧ વર્ષની કામગીરીનો અનુભવ.
(સરકારી કામગીરીના અનુભવને અગ્રીમતા) (૪) વય મર્યાદા :- ૩૫ વર્ષ સુધી.

Surendranagar : ઉપરોક્ત જગ્યા નિયમ મુજબ પ્રતિ કેસ – દાવા દીઠ મહેનતાણાથી તદ્દન હંગામી ધોરણે ૧૧ (અગિયાર) માસ માટે કરાર આધારીત ભરવામાં આવશે અન્ય કોઈ પણ જાતનાં ભથ્થા અને નાંણાકીય લાભ ચુકવવામાં આવશે નહી. આ જગ્યાની ભરતીના ઉમેદવારને હોસ્પીટલના કાયમી મહેકમ ઉપર કાયમી ધોરણે સમાવવા માટેના કોઈ પણ હક્ક રહેશે નહીં તથા આ અંગે કોઈ દાવો કરી શકાશે નહીં.

ઉપરોક્ત ખાલી જગ્યા ભરવા અને પ્રતિક્ષા યાદી નિયત કરવા માટે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમના અદ્યતન સી.વી., પાસપોર્ટ ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવના દસ્તાવેજોની પ્રમાણિત તમામ નકલો સાથે તા. ૨૧/૧૦/૨૦૨૪ (સોમવાર) નાં રોજ સવારે ૦૯.૦૦ કલાકે સ્થળ :- સી.ડી.એમ.ઓ. ચેમ્બર, રૂમ નં.પ, જનરલ હોસ્પીટલ, સુરેન્દ્રનગર ખાતે સ્વખર્ચે વોક ઈન ઈન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવાનું રહેશે સવારે ૦૯:૦૦ થી ૧૦:૦૦ કલાક સુધી રજીસ્ટ્રેશન કરવામાં આવશે. ઉપરોક્ત જગ્યાઓ ભરવા અંગેનાં તમામ હક્કો મુ.જી.ત.અ. સહ સીવીલ સર્જન, જનરલ હોસ્પીટલ, સુરેન્દ્રનગરને અબાધિત રહેશે.

જાહેરાત :

જાહેરાત જોવા અહીં ક્લિક કરો

Join Our Channels :

Channel

Link

Google News Click Here
Facebook Page Click Here
WhatsApp Channel
Click Here

Settlement Commissioner and Director of Land Records Recruitment 2024

One thought on “Surendranagar : મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પીટલ ભરતી 2024”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *